By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દસ જ મહિનામાં રૃપિયા ડબલ કરવાની લાલચ આપીને 16.20 લાખની ઠગાઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > દસ જ મહિનામાં રૃપિયા ડબલ કરવાની લાલચ આપીને 16.20 લાખની ઠગાઇ
GandhinagarGeneral

દસ જ મહિનામાં રૃપિયા ડબલ કરવાની લાલચ આપીને 16.20 લાખની ઠગાઇ

HM News
Last updated: 27/04/2022 10:23 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણના પ્રમુખ નગર ફ્લેટમાં રહેતા શખ્સે દસ મહિનામાં કંપનીમાં રોકાણ કરાવીને રૃપિયા ડબલ કરવાની લાલચ આપી સરગાસણના બેકરી માલિક સહિત અન્ય વ્યક્તિઓ સાથે ૧૬.૨૦ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી હોવા અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણ રત્ન રાજ રેસિડેન્સીમાં રહેતા અને પ્રમુખ નગર શોપિંગ કોમ્પ્લેકસમાં બેકરી ચલાવતા નીલરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે,ઓગસ્ટ – ૨૦૨૧ માં તેમની બેકરી ઉપર પ્રમુખ નગર સી /૩૦૨ માં રહેતો ષિકેશ ચંદ્રકાંત પંડયા આઈવીક પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું બ્રોશર આપી ગયો હતો.બાદમાં ષિકેશે નીલરાજને કહ્યું હતું કે પોતે કંપનીનો ભાગીદાર છે.જો કંપનીમાં રોકાણ કરવામાં આવે તો રોજનું એક ટકા રિટર્ન આપશે.ત્યારબાદ નીલરાજ નામનું યુઝર આઈડી બનાવી કંપનીના એકાઉન્ટમાં ૧૦ હજાર ટ્રાન્સ્ફર કર્યા હતા. જે પેટે રોજનું એક ટકા રિટર્ન પણ મળવા લાગ્યું હતું.

બાદમાં ષિકેશે બનાવેલા વોટ્સઅપ ગ્પમાં નીલરાજને એડ કરવામાં આવ્યો હતો. જેમાં ષિકેશ ૧૦ માસમાં પૈસા ડબલ કરવા સહિતની લોભામણી જાહેરાતો મુકતો રહેતો હતો.જેથી નીલરાજ રાઠોડે નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ૨૦.૮૦ લાખનું રોકાણ કર્યું હતું.જે પેટે ૭.૧૯ લાખ એક ટકા લેખે રિટર્ન પણ મળ્યું હતું પરંતુ તે પછીથી રિટર્ન આવતું અચાનક બંધ થઈ ગયું હતું.નીલરાજે તપાસ કરતા ષિ કેશ પંડયાએ ઘણા લોકોના રૃપિયા એક ટકા રીટર્નની લાલચ આપી રોકાણ કરાવ્યા છે.જેમાં તેના ઉવારસદનાં મિત્ર રોહિત પટેલ જોડે પણ સાડા ત્રણ લાખનું રોકાણ કરાવી માત્ર ૯૧ હજાર જ રિટર્ન ચૂકવ્યું હતું.આમ પોતાની સાથે ષિકેશ પંડયાએ ૧૩.૬૧ લાખ અને તેના મિત્રનાં ૨.૫૯ લાખ મળીને ૧૬.૨૦ લાખની છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેય આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘ભારતમાલા’ પ્રોજેક્ટમાં જમીન સંપાદનના સામે ખેડૂતોનો વિરોધ
Next Article કોરોનાનો વધુ એક કેસ મળી આવતા આરોગ્ય તંત્ર એલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up