By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દાદાગીરી:સુરતની વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા પૂરી ફી ભરવા દબાણ,વાલીઓએ DEO અને કલેક્ટરને રજૂઆત કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > દાદાગીરી:સુરતની વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા પૂરી ફી ભરવા દબાણ,વાલીઓએ DEO અને કલેક્ટરને રજૂઆત કરી
GeneralSurat

દાદાગીરી:સુરતની વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા પૂરી ફી ભરવા દબાણ,વાલીઓએ DEO અને કલેક્ટરને રજૂઆત કરી

HM News
Last updated: 11/01/2021 9:59 AM
HM News
6 years ago
Share
SHARE

સુરતમાં વધુ એક સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઈટ લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.આ સાથે સ્કૂલ દ્વારા પુરી ફી ભરવા દબાણ કરાઈ રહ્યું હોવાનું હવે વાલીઓ કહી રહ્યા છે.જેને લઈને વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.જ્યાં ડીઈઓ અને સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

ફીને લઈ ઓનલાઇન અભ્યાસ પણ બંધ કર્યા
વાલીઓએ જણાવ્યું હતું કે,ફી નિયમ કરતા વધુ ભરવા કહેવાય રહ્યું છે. ફીને લઈ શાળામાં બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે.ફીને લઈ ઓનલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવાયો છે. જો તમે ફી ભરશો તો જ તમારા બાળકનું સેમેસ્ટર ચાલુ કરીશું અને તેને પરીક્ષામાં બેસવા દઈશું એમ કહેવાય રહ્યું છે.વાલીઓ સરકારના નિયમ પ્રમાણે ફી ભરવા તૈયાર છે. જોકે,સ્કૂલ દ્વારા અન્ય ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. હજુ બંધ કરેલા ઓનલાઈન ક્લાસ પણ શરૂ કર્યા નથી. આ મામલે પહેલા પણ સ્કૂલ ખાતે વિરોધ કરી ચૂક્યા છીએ.

અનેક રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી
વ્હાઈટ લોટસ સ્કુલના વાલીઓએ જણાવ્યું હતું કે,શાળા દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.ઉપરાંત શાળા દ્વારા પૂરી ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.શાળાઓની દાદાગીરી સામે તેઓ અનેક રજૂઆતો કરી છે. ડીઈઓ કચેરી, એફઆરસી કચેરીના વારંવાર ધક્કા ખાઈ રહ્યા છીએ તેમ છતાં તેઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

ફી બાબતે ઘણી શાળાની સામે વિરોધ
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ સામે વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોરોના કાળમાં વાલીઓ ફી ન ભરી શકતા હોવાના બહાના ધરીને વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ શાળાઓ દ્વારા ફી ન ભરનારના ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યાં છે. થોડી દિવસોમાં જ સચીન,પાંડેસરાની સ્કૂલના વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ફી માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાના અંતનો આરંભ:આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનની એન્ટ્રી, ગ્રીન કોરિડોર કરીને ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઈ જવાશે,રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે
Next Article સુરત અકસ્માત:પાંડેસરામાં સેલ્સમેનને કચડતાં ટેન્કરની ટોળાએ તોડફોડ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up