By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દાહોદ થી આહવા જતી ST બસનું વઘઇ નજીક અંબિકા પુલ ઉપર જ ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાડવે ચોંટયા હતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દાહોદ થી આહવા જતી ST બસનું વઘઇ નજીક અંબિકા પુલ ઉપર જ ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાડવે ચોંટયા હતા
GeneralSouth Gujarat

દાહોદ થી આહવા જતી ST બસનું વઘઇ નજીક અંબિકા પુલ ઉપર જ ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાડવે ચોંટયા હતા

HM News
Last updated: 21/05/2022 4:57 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : દાહોદ થી ડાંગ જિલ્લાના આહવા ખાતે જતી એસટી બસનુ વઘઇ નજીક અંબિકા નદીના પુલ ઉપર સવારે લગભગ ૭ વાગ્યેના અરસામાં એસ.ટી બસનું ડ્રાઈવર સાઈડનું ટાયર નિકળવાની ઘટના બનતાં એસ.ટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
દાહોદ થી આહવા તરફ જતી બસનો અંબિકા નદીના પુલ ઉપર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી .આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં ૩૦ થી વધુ મુસાફરો સવાર હતા.જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ ન હતી મહત્વનું છે કે એસ.ટી દ્વારા સલામત સવારીના સ્લોગન આપવામાં આવે છે અને વારંવાર થતા એસ.ટી ના અકસ્માતથી એસ.ટી નું સ્લોગન માત્ર નામનું હોય તેવુ લાગી રહ્યુ છે.બસમાંથી ટાયર નીકળવાની ઘટનાને પગલે ડ્રાઇવરે પોતાની આગવી સુઝબુઝથી બસને કંટ્રોલમાં રાખીને રસ્તા પર ઉભી રાખી હતી.જો કે આ મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઘટના બાદ બસમાંથી સલામત ઉતરેલા મુસાફરોએ હેમખેમ બસમાંથી બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો પરંતુ ઘટના એક ચિંતાજનક ધારણ કરી શકે તેમ હતી ઘટના માં ચિંતાજનક બાબત એ રહી હતી કે બસ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહી ત્યારે ઘટના બની હતી બેકાબુ બસ પુલ ઉપરથી નદીમાં ખાબકી હોત તો મોટી હોનારતનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સરકારી બસોની ગુણવત્તા માં સુધારા સાથે મુસાફરી સલામત અને આરામદાયક બનાવવાના દાવા કરે છે પણ હકીકત કંઈક અલગ જ સામે આવી હતી આ ઘટનામાં બસના ચાલકે વાહન ઉપર કાબૂ મેળવી લીધો હતો અને બસને સલામત ઉભી રાખવામાં સફળતા મેળવી હતી આ ઘટનાએ સરકારી તંત્ર ના દાવા પોકળ સાબિત કર્યા છે સદનસીબે અકસ્માતમાં મુસાફરોનો બચાવ થયો છે પણ આ અકસ્માત કેમ સર્જાયો તેની તપાસ થવી જરૂરી છે સાથે ઘટના સ્થળે ઉપસ્થિત રહેલ મુસાફરોએ પ્રશ્ર્નો ઉઠાવતાં જણાવ્યું હતું કે બસનું મેન્ટેનન્સ અને દેખરેખ ની નિયમિત કામગીરી થાય છે કે કેમ આવી ઘટનાઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે બસમાંથી ટાયર નીકળી જવા જેવી ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ અને બેદરકારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article HM XCLUSIVE : IAS ઓફિસર કે. રાજેશના કથિત ગોડફાધર સુરત જિ.પંના માજી પ્રમુખ સુરેશ જગુ પણ ભેખડે ભરાશે ? : રાજેશ વિરુદ્ધ 190 કરતા વધુ ફરિયાદો
Next Article વિધર્મી યુવકે હિન્દૂ સમાજની લાગણી દુભાઈ એવું શોશયલ મીડિયામાં સ્ટેટ્સ મુક્તા પોલીસ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up