By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો AAPનો આરોપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો AAPનો આરોપ
GeneralNational

દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો AAPનો આરોપ

HM News
Last updated: 10/08/2022 9:23 AM
HM News
4 years ago
Share
SHARE

– દિલ્હીમાં દરરોજ 10 લાખ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી થાય છે અને તેમના પાસેથી પૈસા લેવામાં આવે છે પરંતુ તે પૈસા MCDને નથી મળી રહ્યા તેવો આક્ષેપ

નવી દિલ્હી, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર : આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (MCD) 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લગાવેલા આક્ષેપ પ્રમાણે MCDમાં ભાજપના નેતાઓની મિલીભગતના કારણે ટોલટેક્સમાં ભારે મોટું કૌભાંડ થયું છે.ઉપરાંત તેમણે આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે.

મનીષ સિસોદિયાએ આ અંગ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે.તેમના કહેવા પ્રમાણે દિલ્હીમાં દરરોજ 10 લાખ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી થાય છે અને તેમના પાસેથી પૈસા લેવામાં આવે છે પરંતુ તે પૈસા MCDને નથી મળી રહ્યા. આ ઉપરાંત સિસોદિયાએ 1,200 કરોડવાળું લાઈસન્સ 786 કરોડમાં આપવાનો પણ આરોપ લગાવ્યો છે.

આમ આદમી પાર્ટીએ અગાઉ ભાજપાશાસિત MCD પર ‘એસ્ક્રો’ ખાતામાંથી 6,760 કરોડ રૂપિયા ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો.આપના ધારાસભ્ય અને એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે એવો દાવો કર્યો હતો કે, પાર્કિંગ અને કન્વર્ઝન ફી પેટે 6,800 કરોડ રૂપિયા એસ્ક્રોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.જ્યારે ભાજપાશાસિત MCDએ 2012થી અત્યાર સુધીમાં પાર્કિંગ માટે માત્ર 40 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે.

આમ આદમી પાર્ટીના MCD પ્રભારી દુર્ગેશ પાઠકના કહેવા પ્રમાણે MCD જે પણ ટેક્સ ઉઘરાવે છે તે એસ્ક્રોના ખાતામાં જાય છે.એક પ્રક્રિયા અંતર્ગત તે પૈસા ક્યાં ખર્ચ કરવામાં આવે તે નક્કી થાય છે.દિલ્હીની જનતા પાર્કિંગ અને કન્વર્ઝન માટે જે ચાર્જ આપે છે તે તમામ રકમ એસ્ક્રોના ખાતામાં જમા થાય છે.દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું છે કે, તે પૈસાનો ફક્ત અને ફક્ત પાર્કિંગ કે કન્વર્ઝન માટે જ ઉપયોગ કરવામાં આવે.વર્ષ 2012થી આજ સુધી MCDના એસ્ક્રો ખાતામાં પાર્કિંગ અને કન્વર્ઝન ચાર્જ પેટે આશરે 6,800 કરોડ રૂપિયા હોવા જોઈએ.

જો ભાજપે પાર્કિંગ માટે માત્ર 40 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે તો એસ્ક્રોના ખાતામાં 6,760 કરોડ રૂપિયા હોવા જોઈએ. જ્યારે RTI દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખાતામાં માત્ર 1.5 કરોડ રૂપિયા જ બચ્યા છે.આ સંજોગોમાં સવાલ એ થઈ રહ્યો છે કે, બાકીના તમામ રૂપિયા ક્યાં ગયા.તે અંગેની તપાસ થવી જોઈએ.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુસ્લિમોને તેજ પ્રતાપ યાદવે શોક શુભેચ્છા પાઠવી સર્જ્યો વિવાદ જયારે કોંગ્રેસના અધીર રંજન પણ મોહર્રમની શુભેચ્છાઓ આપીને ટ્રોલ થયા
Next Article ન્યુઝીલેન્ડના એક NRIની મનઘડંત વાર્તાનો હવાલો આપીને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તાંકયું નિશાન : નેટિઝન્સે રોકડું પરખાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up