By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધંધા રોજગાર બેઠા કરવા 31 જાન્યુઆરી પછી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાશે ? : નીતિન પટેલએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ધંધા રોજગાર બેઠા કરવા 31 જાન્યુઆરી પછી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાશે ? : નીતિન પટેલએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
GandhinagarGeneralGujarat Now

ધંધા રોજગાર બેઠા કરવા 31 જાન્યુઆરી પછી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાશે ? : નીતિન પટેલએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

HM News
Last updated: 26/01/2021 6:55 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાતના 4 મહાનગરોમાં કોરોનાના કારણે રાત્રિ કર્ફ્યૂ યથાવત છે.આને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે,ધંધા-રોજગાર બેઠા થાય તે દિશામાં નિર્ણય લેવાશે.નીતિન પટેલે અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરામાં તબક્કાવાર રીતે રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવશે તેવી વાત કહી છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા રાત્રિ કર્ફ્યૂને લઈને સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે,ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે.

31મી જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે

15 દિવસ સુધી એટલે કે 31મી જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે.અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂને લઈને લોકોના મનમાં જે સવાલ હતો તેનો અંત આવી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ,વડોદરા,સુરતમાં રાત્રી કર્ફ્યૂ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો.રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કરફ્યૂનો અમલ રહે છે.

ગુજરાતમાં મરણતોલે કોરોના

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટ્યા છે. 25 તારીખે રાજ્યમાં કોરોનાનાં 390 પોઝિટિવ કેસ આવ્યા છે,જ્યારે રાજ્યમાં વધુ 3 દર્દીએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4379 એ પહોંચ્યો છે. 707 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.64 ટકાએ પહોંચ્યો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખેરાલુ કાંઠા વિસ્તારના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા આવેદનપત્ર આપ્યું
Next Article દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં બબાલ, ખેડૂતોએ બેરિકેડ તોડ્યા, પોલીસે ટીયર ગેસ શેલ છોડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up