By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધમકીને પગલે મુંબઈ પોલીસની ટીમ સલમાનના ઘરે પહોંચી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ધમકીને પગલે મુંબઈ પોલીસની ટીમ સલમાનના ઘરે પહોંચી
GeneralMumbai

ધમકીને પગલે મુંબઈ પોલીસની ટીમ સલમાનના ઘરે પહોંચી

HM News
Last updated: 07/06/2022 7:32 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યા બાદ મહારાષ્ટ્રના ગૃહ વિભાગે આજથી જ તેમની સુરક્ષા વધારી દીધી છે. મુંબઇના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ આજે સલમાન ખાનના નિવાસસ્થાને પહોંચી હતી તેમ જ પાર્કમાંથી ધમકીપત્ર મળ્યો હતો તેની પણ મુલાકાત લઇને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.જોકે,સલમાન ખાન બાદમાં કભી ઈદ કભી દિવાલી ફિલ્મના શુૂટિંગ માટે પચ્ચીસ દિવસના શિડયુલના ભાગરુપે હૈદરાબાદ જવા રવાના થઈ ગયો હતો.

મુંબઇના જોઇન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલ,ડેપ્યુટી પોલીસ કમિશનર મંજુનાથ શિંગે તેમજ અન્ય પોલીસ ઓફિસરોની ટીમે બાંદરા બેન્ડ-સ્ટેન્ડ પર આવેલા સલમાન ખાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી.તેમણે સલીમખાન અને સલમાનનું સ્ટેટમેન્ટ લીધું હતું.સલમાન ખાનના પિતા અને એક જમાનાના મશહૂર સ્ક્રિપ્ટ રાઇટર સલીમખાન ગઇ કાલે સવારે હંમેશની જેમ સવારે બેન્ડ-સ્ટેન્ડના પાર્કમાં ફરવા ગયા હતા.સાથે તેમના બોડીગાર્ડ પણ હતા.પાર્કમાં એક્સરસાઇઝ કરીને બેન્ચ પર બેઠા ત્યાં પત્ર પડેલો જોયો હતો.પત્ર ખોલીને વાંચતા એમાં સલમાન ખાન અને સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.એમાં લખેલું હતું કે થોડા દિવસ પહેલાં પંજાબના સિંગર સિધુ મૂસેવાલાને ઠાર મારવામાં આવ્યો હતો એવી જ દશા તમારી કરવામાં આવશે.આ ધમકીપત્ર સલીમખાને બાંદરા પોલીસને હવાલે કરી દીધો હતો.પોલીસે અજ્ઞાાત વ્યક્તિ સામે ગુનો નોંધી ધમકી આપનારનું પગેરું મેળવા ચક્રો ગતિમાન કર્યા છે.પાર્કની આસપાસની સોસાઇટીના સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યોને પણ પોલીસ તપાસી રહી છે.દરમિયાન સિધુ મૂસેવાળાની હત્યા થયા પછી સલમાનની સલામતી વધારે દેવામાં આવી હતી.કારણ અગાઉ સિધુની હત્યામાં જેનો હાથ મનાય છે એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ સલમાનને પણ ધમકી આપી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગૂગલને 69 લોન એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરવા રાજ્ય સરકારની સૂચના
Next Article મલિક અને દેશમુખે રાજ્યસભામાં મતદાન માટે 1 દિવસના જામીન માગ્યાઃ ઈડી વિરોધ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up