By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધરમપુર તા.પં. ભાજપના સભ્યએ બ્લાઈન્ડ ક્રિકેટર ઉપર ચોરીનો આરોપ મૂકી ફટકાર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ધરમપુર તા.પં. ભાજપના સભ્યએ બ્લાઈન્ડ ક્રિકેટર ઉપર ચોરીનો આરોપ મૂકી ફટકાર્યો
GeneralSouth Gujarat

ધરમપુર તા.પં. ભાજપના સભ્યએ બ્લાઈન્ડ ક્રિકેટર ઉપર ચોરીનો આરોપ મૂકી ફટકાર્યો

HM News
Last updated: 05/10/2022 8:13 AM
HM News
4 years ago
Share
SHARE

ધરમપુર : ધરમપુર તાલુકાના ઉકતા ગામના ઈન્ટરનેશનલ બ્લાઈડ ક્રિકેટર અનિલ ગરિયાને ગામ આગેવાન તથા તા.પં.ના ભાજપી સભ્ય ઉલકુ નેવલાએ ચોરીનો આરોપ લગાવી માર માર્યો હતો.જેથી તેઓ મંગળવારે તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ,આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલ તથા ડો. નિરવ પટેલની આગેવાની હેઠળ તા.પં. કચેરી પહોંચી જિલ્લા વિકાસ અધિકારીને ઉદેશીને લખાયેલું આવેદન પત્ર ધરમપુર ટીડીઓ હાથીવાલાને સુપરત કયું હતું.

ધરમપુર તાલુકાના અંતિયાળ વિસ્તાર ઉકતા ગામમાં રહેતાં ઈન્ટરનેશનલ બ્લાઈડ ક્રિકેટર અનિલ ગરિયા 2018માં પાકિસ્તાન સામે વર્લ્ડકપ જીતનારી ટીમનો ખેલાડી છે.આ કિકેટરને તત્કાલિન સીએમ વિજયભાઈ રૂપાણી,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા સન્માનિત પણ કરાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ જેવી સ્પર્ધા યોજીને યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે,ત્યારે શિસ્તબદ્ધ રીતે ચાલતી ભારતીય જનતા પાર્ટીના ધરમપુર તા.પં.ના ભાજપી સભ્ય ઉલકુ ગના નેવલ દ્વારા નિર્દોષ ખેલાડી એવા અનિલ ગરિયા ઉપર ચોરીનો આરોપ મૂકી માર માર્યો હતો.ખેલાડી ઉપર ખોટી ફરિયાદ કરાઈ રહી છે.જે આદિવાસી સમાજ માટે અપમાન છે.જેથી આવું કુત્ય કરનાર તા.પં.ના ભાજપી સભ્યનું તાત્કાલિક સભ્ય પદ રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.

અનિલ ગારિયા યુવકની બાઈક ચોર સમજી લઈ ગયા, પંચ સામે તેમનું વર્તન યોગ્ય નથી : ભાજપ સભ્ય

સમગ્ર બાબતે તા.પં.ના ભાજપી સભ્ય ઉલકુભાઈએ જણાવ્યું કે પંચમાં સમાધાન માટે બેઠક રાખવામાં આવી હતી.અનિલ ગારીયા જ તા.પં.સભ્ય ઉપર આંગળી ઊંચી કરી મારવા માટે દોડી આવતા ઝપાઝપી થઈ હતી.અનિલ ગારિયા જોડે મારા મારી થઈ ન હતી અને જે છોકરાની બાઈક અને ચાવી અનિલભાઈ પોતાની સાથે લઈ ગયા હતા,તે છોકરો નજીકમાં જ કોઈ યુવકો સાથે કામ અર્થે ગયો હતો.તે ચોર ન હોતો છતાં તેની બાઈક અને ચાવી અનિલભાઈ ચોર સમજીને લઈ ગયા હતા.જે યોગ્ય ન કહી શકાય.ક્રિકેટર છે તે માટે સન્માન છે,પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ વર્તન પંચ સામે યોગ્ય ન કહી શકાય.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરાદીએ એક જ દિવસમાં ત્રણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અંકે કર્યા
Next Article અમદાવાદના એડિશનલ ઈન્ક્મટેક્ષ કમિશનર સંતોષ કરનાની 30 લાખની લાંચ લેતા ACBના હાથે ક્લિન બોલ્ડ થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up