By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ધો.૧૨ સાયન્સ અને ધો.૧૦ની ઉત્તરવહી ચકાસણી કામગીરી પૂર્ણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ધો.૧૨ સાયન્સ અને ધો.૧૦ની ઉત્તરવહી ચકાસણી કામગીરી પૂર્ણ
AhmedabadGeneral

ધો.૧૨ સાયન્સ અને ધો.૧૦ની ઉત્તરવહી ચકાસણી કામગીરી પૂર્ણ

HM News
Last updated: 03/05/2022 5:03 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ, : ધો.૧૦ અને ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહની ઉત્તરવહી ચકાસણી કામગીરી બેથી ત્રણ દિવસમાં પૂર્ણ થશે.૧૨ સાયન્સનું પરિણામ ૨૫મેની આસપાસ જાહેર કરી દેવાશે.જ્યારે ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જુનમાં જાહેર થશે.ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ ૨૮મી માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ચાલી હતી.બોર્ડ દ્વારા ઉત્તરવહીઓની ચકાસણી કામગીરી ૧૧મી એપ્રિલથી શરૃ કરી દેવાઈ હતી.રાજ્યના ૧૭૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ૬૦ હજારથી વધુ શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી હતી.ધો.૧૦,૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ની તમામ વિષયો-તમામ માધ્યમોની મળીને અંદાજે એક કરોડથી વધુ ઉત્તરવહીઓ તપાસવાની થતી હોઈ ધો.૧૦ની ૫૮.૩૨ લાખથી વધુ ઉત્તરવહીઓ તપાસાઈ ગઈ છે.૧૨ સાયન્સની ઉત્તરવહીઓની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે.૧૨ સા.પ્ર.નું ચકાસણી કાર્ય ૯૦ ટકાથી વધુ પૂર્ણ થઈ ગયુ છે.ધો.૧૨ સાયન્સનું પરિણામ સૌથી પહેલા જાહેર થશે અને જે મેના અંત પહેલા જાહેર થઈ થશે.પરંતુ ૧૨ સા.પ્ર. અને ધો.૧૦નુ પરિણામ થોડું મોડુ જાહેર થશે.જુનના પ્રથમથી બીજા સપ્તાહમાં આ પરિણામો જાહેર થશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MBBSના વિદ્યાર્થીઓ હવે યોગાભ્યાસ કરશેઃ કોર્સમાં યોગ ટ્રેનિંગનો સમાવેશ
Next Article સ્ટાફની મિલીભગતમા વેઈટિંગ લિસ્ટ કૂદાવવા લેવાતી એપોઈન્ટમેન્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up