By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમ બનાવનારા વ્યક્તિને જ કાર્યક્રમમાં આમંત્રણ નહીં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમ બનાવનારા વ્યક્તિને જ કાર્યક્રમમાં આમંત્રણ નહીં
GeneralPolitics

નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમ બનાવનારા વ્યક્તિને જ કાર્યક્રમમાં આમંત્રણ નહીં

HM News
Last updated: 24/02/2020 9:01 AM
HM News
6 years ago
Share
SHARE

37 વર્ષ અગાઉ મૃગેશે ફક્ત આઠ મહિનામાં સ્ટેડિયમ બનાવીને તૈયાર કર્યું હતું

બીસીસીઆઈના પૂર્વ ઉપઅધ્યક્ષ મૃગેશ જયકૃષ્ણને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં નથી આવ્યા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મૃગેશ જ એ વ્યક્તિ છે કે જેણે 1983માં ફક્ત આઠ જ મહિનાની અંદર મોટેરા સ્ટેડિયમને બનાવીને તૈયાર કર્યું હતું. આ કાર્યક્રમમાંથી તેમને દૂર રાખવામાં આવ્યા હોવાનું તેમને દુ:ખ છે.

 

મૃગેશે જણાવ્યું કે, સોમવારે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મને આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેઓ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ ઉપરાંત ગુજરાત ક્રિકેટ અસોસિએશનના પણ ઉપાધ્યક્ષ તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. નોંધનીય છે કે અમદાવાદના આ સ્ટેડિયમને દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ માનવામાં આવી રહ્યું છે. તેમાં 1.10 લાખ દર્શકો બેસી શકે તેવી બેઠકવ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

37 વર્ષ અગાઉ આ સ્ટેડિયમ ફક્ત 63 એકર ફેલાયોલો ઉબડ-ખાબડ જમીનનો ટુકડો હતો. 76 વર્ષીય મૃગેશે કહ્યું કે, ‘પહેલા આ સ્ટેડિયમને અમદાવાદ નગર નિગમ અને જીસીએ કન્ટ્રોલ કરતા હતા અને તેને ભાડે પણ આપવામાં આવતું હતું. તેની સામે અમારે અધિકારીઓને મફતમાં પાસ આપવા પડતા હતા. તેનાથી કંટાળીને મેં એક નવા સ્ટેડિયમનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

 

મૃગેશ જમીન ફાળવણીનો પ્રસ્તાવ લઈને તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પાસે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સોલંકીએ તેમનો પ્રસ્તાવ જોઈને મોટેરા સ્ટેડિયમના નિર્માણ માટે તેમને જમીનની ફાળવણી કરી હતી. વિપક્ષ આ સ્ટેડિયમ બનાવવાની વિરુદ્ધમાં હતું તેમ છતા પણ તેઓ મારા આ પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા હતા. તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહે સ્ટેડિયમનું ભૂમિ પૂજન કર્યું હતું. આ સ્ટેડિયમ ફક્ત આઠ મહિના અને 13 દિવસમાં તૈયાર કરી દેવામાં આવ્યું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇન્ડોનેશિયાની ઇસ્લામિક યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ભણશે:ભાજપનો ઇતિહાસ:શિક્ષણવિદ્દોમાં જાગ્યો રસ
Next Article અધિકારીઓ કામ નહીં કરતા વડોદરાના ભાજપ કોર્પોરેટરે પોતાના વિસ્તારના સ્પીડ બ્રેકર પર જાતે સફેદ પટ્ટા માર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up