By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવસારીમાં દિન દહાડે શાહિદ બાપુ નામના વ્યક્તિની સરાજાહેર હત્યા કરી દેવાતા ચકચાર : જુઓ વિડિઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારીમાં દિન દહાડે શાહિદ બાપુ નામના વ્યક્તિની સરાજાહેર હત્યા કરી દેવાતા ચકચાર : જુઓ વિડિઓ
GeneralSouth Gujarat

નવસારીમાં દિન દહાડે શાહિદ બાપુ નામના વ્યક્તિની સરાજાહેર હત્યા કરી દેવાતા ચકચાર : જુઓ વિડિઓ

HM News
Last updated: 15/09/2022 9:52 AM
HM News
4 years ago
Share
SHARE

નવસારી : નવસારી શહેરના દરગાહ વાલા હોલ પાસે એક વ્યક્તિ પર અજાણ્યા ઇસમો હુમલો કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે જેમાં યુવાન ગેટ પાસે બાઈક મૂકે છે અને તેના ઉપર એકાએક યુવાનો તૂટી પડે છે તે સમગ્ર ઘટના જોઈ શકાય છે.હુમલો કરાતા યુવાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.જ્યાં સારવાર દરમ્યાન યુવક મોતને ભેટ્યો હતો જે બાબતે નવસારી પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હુમલામાં ભોગ બનનાર શાહિદ લિયાકત બાપુ નામના વ્યક્તિ પર ધારદાર હથિયાર વડે હુમલાખોરો તૂટી પડ્યા હતા.લોહીલુહાણ થયેલા લિયાકત બાપુને સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.હુમલાવરો પોતાનું કામ તમામ કરીને તાત્કાલિક ભાગી છૂટ્યા હતા.આજે સમગ્ર ઘટના છે એ જૂની અદાવતમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી અને સીસીટીવી અને અન્ય હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ વડે હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.
દરમ્યાન નવસારી પોલીસે જણાવ્યું હતું કે આ વ્યક્તિનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જે બાબતે પોલીસે આઇપીસી 302 સહીત અન્ય કલમો જોડી હત્યાનો ગુનો નોંધ્યો છે અને હુમલાખોરોને શોધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કુખ્યાત ડોન મોન્ટુ નામદારની પત્નીની રિટમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધની કન્ટેમ્પ્ટ પ્રોસીડીંગ્સ પડતી મૂકી
Next Article અમદાવાદનો મોતની લિફ્ટનો કાળજું કંપાવી નાંખે એવો વિડિઓ આવ્યો બહાર : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up