By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નાઈઝરમાં ખૂનની હોળી : બંદૂકધારીઓએ 3 કલાકમાં 137 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ગામ સ્મશાનમાં ફેરવાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નાઈઝરમાં ખૂનની હોળી : બંદૂકધારીઓએ 3 કલાકમાં 137 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ગામ સ્મશાનમાં ફેરવાયું
GeneralInternational

નાઈઝરમાં ખૂનની હોળી : બંદૂકધારીઓએ 3 કલાકમાં 137 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ગામ સ્મશાનમાં ફેરવાયું

HM News
Last updated: 23/03/2021 7:30 AM
HM News
5 years ago
Share
SHARE

પશ્ર્ચિમ આફ્રિકામાં દાયકાઓથી આતરવિગ્રહમાં બળી રહેલા નાઈઝરમાં મોટર-બાઈક પર સવાર બંદૂકધારીઓએ મચાવેલા તાંડવે દુનિયા આખીમાં હાહાકાર મચાવી દીધો છે.વિદ્રોહીઓના એક ટોળાએ આખા ગામને સ્મશાનઘાટમાં ફેરવી નાખ્યું હતું. મોટરસાયકલ પર ગામમાં ફરી વળેલા બંદૂકધારીઓએ 137 લોકોને ગોળીએ વિંધી નાખ્યા હતા.

સ્થાનિક સુત્રોએ જાહેર કરેલી વિગતોમાં નાઈઝરની આ ઘટના સામે આવી હતી.પશ્ર્ચિમ નાઈઝરમાં આવેલા ટાહોઆના ઈટાજેન અને બેકોરેટ ગામો અને કેટલીક અન્ય જગ્યાએ એકા-એક મોટર સાયકલ બંદૂકધારીઓનું ટોળુ ત્રાટક્યું હતું.ઓટોમેટીક રાયફલ અને એકે-47 જેવા ઘાતક હથિયારો સાથે ત્રાટકેલા હુમલાખોરોએ ગામડાઓમાં ફરી જે સામે મળે તેને ફિલ્મીઢબે ઠાર મારવાનું શરૂ કર્યું હતું અને લોહીયાળ હોળી ખેલી હતી.માલી સરહદ વિસ્તાર નજીક આવેલા આ ગામડાઓ પર ક્યાં જુથે મોતનો વરસાદ વરસાવ્યો છે તે અંગે કોઈપણ આતંકી સંગઠને હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી.સરહદ નજીક આવેલા આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વર્ગ-વિગ્રહ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.બંદૂકધારીઓએ અલગ અલગ વિસ્તારોમાં ફરીને 3 કલાકમાં 137 લોકોને ઠાર કર્યા હતા જેમાં વૃદ્ધો,બાળકો અને મહિલાઓની ટકાવારી કેટલી છે તે હજુ સ્પષ્ટ થયું નથી.શસ્ત્ર હુમલાખોરના આ હુમલાઓની જાણ પ્રશાસનને થયા બાદ શરૂ થયેલી બચાવ રાહત કામગીરી અને તપાસમાં સત્તાવાર રીતે પ્રારંભીક તબક્કામાં 60 લોકોના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી હતી.ત્યારબાદ સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, અજાણ્યા બંદૂકધારીઓએ કરવામાં આવેલા આ હુમલામાં 137 લોકોના મોત છે.સતત 3 કલાક સુધી મોતનો આ ખેલ ચાલ્યો હતો. નાઈઝરની આ સામૂહિક નરસંહારની ઘટનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે.

પશ્ર્ચિમ નાઈઝર વિસ્તારમાં છેલ્લા કેટલાંક વર્ષોથી આતંકી ગતિવિધિઓ ચાલી રહી છે.ગયા અઠવાડિયે જ કેટલાંક શંકાસ્પદ બંદૂકધારીઓએ 66 લોકોની હત્યા કરી હતી.આ વિસ્તારમાં માત્ર સામાન્ય નાગરિકો પર જ નહીં સુરક્ષા દળોને પણ બંદૂકની ગોળીએ ઠાર કરવામાં આવી રહ્યાં છે.આ લખાય છે ત્યારે સૈન્ય અને સ્થાનિક સુરક્ષા દળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. જો કે હજુ આ મુદ્દે કોઈ આરોપી ઝડપાયા નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ…!!!
Next Article આવા કેટલાય બુદ્ધિના લઠ્ઠ આખા દેશમાં ક્લેકટર થઈ બેઠા છે : મેવાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up