By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નાસતો ફરતો પતિ દોઢ વર્ષે પકડાયો : કોર્ટે નવ માસની સજા ફટકારી જેલમાં ધકેલ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > નાસતો ફરતો પતિ દોઢ વર્ષે પકડાયો : કોર્ટે નવ માસની સજા ફટકારી જેલમાં ધકેલ્યો
GeneralSurat

નાસતો ફરતો પતિ દોઢ વર્ષે પકડાયો : કોર્ટે નવ માસની સજા ફટકારી જેલમાં ધકેલ્યો

HM News
Last updated: 26/06/2021 7:00 AM
HM News
5 years ago
Share
SHARE

– સોશિયલ મીડિયામાં રજુ કરેલા ફોટોગ્રાફસને પુરાવા તરીકે ગ્રાહ્ય ગણી કોર્ટે માસિક ૧૪,૫૦૦ રૂપિયા ભરણપોષણ ચૂકવવા સગરામપુરાના મુજાહિદ અહેમદ દૂધવાળાને હુકમ કર્યો હતો

સુરત : પત્ની અને બાળકોને ભરણપોષણ ચૂકવામાં નિષ્ફળ ગયેલા સગરામપુરાના મુજાહિદ એહમદ દુધવાળાને કોર્ટે નવ માસ ની સજા ફટકારી છે.આ કેસમાં સોશિયલ મીડિયામાં રજુ કરેલા ફોટોગ્રાફસને પુરાવા તરીકે ગ્રાહ્ય ગણી કોર્ટે માસિક ૧૪,૫૦૦ રૂપિયા ભરણપોષણ નક્કી કર્યું હતું.

આ કેસની વિગત એવી છે કે, શહેરનાં નાનપુરા વિસ્તારમાં રહેતી નિલોફરબાનુને બે બાળકો સાથે તેના પતિ મુજાહિદ એહમદ ઇમ્તિયાઝભાઈ દુધવાળા (રહે.સગરામપુરા ) સહિત સાસરિયાઓએ ગત તારીખ ૨૭-૧૦-૨૦૧૮નાં રોજ મારમારી ઘરમાંથી કાઢી મૂકી હતી.જેથી તેણીએ એડવોકેટ અશ્વિન જે.જોગડિયા મારફતે અત્રેની કોર્ટમાં ઘરેલું હિંસાનાં કાયદા હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરી હતી.આ કેસની સુનાવણી વખતે પતિ અને સાસરિયાઓ દ્વારા ફેસબુક, વ્હોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં શેર કરેલા હરવા-ફરવાના,મોજશોખ તથા મોંઘી કારમાં ફરવાના ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હતા.જેને પુરાવા તરીકે ગ્રાહ્ય ગણી કોર્ટે પત્નીને માસિક રૂ|. ૮ હજાર તથા સગીર પુત્રને રૂ|. ૪ હજાર અને પુત્રીને રૂ|. ૨૫૦૦ મળી કુલ રૂ|. ૧૪,૫૦૦ની રકમ ભરણપોષણ પેટે ચૂકવવા પતિને હુકમ કર્યો હતો.જે રકમ નવ માસ સુધી ચઢી ગઈ હતી. જેથી રિકવરી વોરન્ટના આધારે મુજાહિદને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં બન્ને પક્ષકારો ને સાંભળ્યા બાદ કોર્ટે 9 માસ ની સજા ફટકારી મુજાહિદને લાજપોર જેલ મોકલી આપ્યો હતો.પતિ મુજાહિદ દોઢ વર્ષ ઉપરાંતથી ખોરાકી ના ચૂકવવી પડે તે માટે નાસતો ફરતો હતો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘હું કરજણથી નીકળ્યો છું, ક્રિમ શર્ટ પહેર્યું છે, પરણીતાએ કહ્યું, મેં પીળી સાડી પહેરી છે’, વિધર્મી રોમિયો કેવી રીતે પકડાયો?
Next Article તમારી નહીં ‘મોદી’ની લોકપ્રિયતાના કારણે જીત્યા છો, કાર્યકરોનું અપમાન સાંખી નહી લેવાય : CR પાટીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up