By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પંજાબ : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના 2 સાથીને પોલીસ કસ્ટડીમાં લીધા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પંજાબ : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના 2 સાથીને પોલીસ કસ્ટડીમાં લીધા
GeneralNational

પંજાબ : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના 2 સાથીને પોલીસ કસ્ટડીમાં લીધા

HM News
Last updated: 18/04/2023 8:05 AM
HM News
3 years ago
Share
SHARE

– આ અગાઉ અમૃતપાલ મુખ્ય સહયોગી જોગા સિંહની પોલીસે ધરપકડ કરી હતી

મોહાલી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહ છેલ્લા એક મહિનાથી પોલીસ અને ગુપ્ત એજન્સીઓને ચકમો આપી રહ્યો છે.તેના લગભગ તમામ સાથીઓ પર સકંજો કસવામાં આવી ચૂક્યો છે.પોલીસ સૂત્રોનું કહેવું છે કે, પોલીસ અમૃતપાલની ખૂબ જ નજીક છે.આ વચ્ચે સોમવારે રાત્રે પંજાબ અને દિલ્હી પોલીસ અધિકારીઓએ મોહાલીમાં દરોડામાં એક મહિલા સહિત બે લોકોની અટકાયત કરવામા આવી હતી.આ બંને પર અમૃતપાલને છુપાવાનો ભાગવામાં મદદ કરવાનો આરોપ છે.

પંજાબ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં સોમવારે રાત્રે મોહાલીના સેક્ટર 88માં એક ઘરમાંથી બે કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ત્યારબાદ ગુરજંત સિંહ અને નિશા રાનીની અટકાયત કરવામાં આવી હતી.સૂત્રોએ જણાવ્યું કે બંને પર અમૃતપાલ સિંહને ભાગવામાં મદદ કરવાનો આરોપ છે.તેણે અમૃતપાલને અન્ય મદદ પણ કરી છે.જો કે, પોલીસ આ ઓપરેશન અંગે ચૂપ રહી હતી અને તેના પર કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.

આ પહેલા પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને મોટો ઝટકો આપ્યો હતો.તેના મુખ્ય સહયોગી જોગા સિંહની પોલીસે ધરપકડ કરી હતી.આ ધરપકડ સરહિંદમાંથી કરવામાં આવી હતી.આ માહિતી ડીઆઈજી બોર્ડર રેન્જ નરિંદર ભાર્ગવે આપી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ! અજીત પવાર NCPના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા
Next Article મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, જમીનનો બાનાખત કરાવી 80 લાખ પડાવી લીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up