By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાકિસ્તાનમાં 14 વર્ષીય હિન્દુ યુવતીનુ ધર્મપરિવર્તન અને લગ્નની ઘટના જાણીને મગજ ફરી જશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં 14 વર્ષીય હિન્દુ યુવતીનુ ધર્મપરિવર્તન અને લગ્નની ઘટના જાણીને મગજ ફરી જશે
GeneralInternational

પાકિસ્તાનમાં 14 વર્ષીય હિન્દુ યુવતીનુ ધર્મપરિવર્તન અને લગ્નની ઘટના જાણીને મગજ ફરી જશે

HM News
Last updated: 13/06/2023 9:20 AM
HM News
3 years ago
Share
SHARE

એક 14 વર્ષની હિન્દુ છોકરીનું તેના પરિવારના સભ્યોની સામે જ મુસ્લિમ યુવકોએ બંદૂકની અણી પર બળજબરીથી અપહરણ કર્યું હતું.તેણીને એકાંતમાં લઈ જઈને બંદૂકની અણી પર તેનું ધર્માંતરણ કરવામાં આવ્યું.બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો અને પછી તેના લગ્ન એક મુસ્લિમ યુવક સાથે કરાવ્યા.આ હૃદયદ્રાવક ઘટના પાકિસ્તાનમાં બની છે.પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ આ પ્રકારના અપરાધની આ પહેલી ઘટના નથી,પરંતુ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે,જ્યાં એક 14 વર્ષીય હિન્દુ સગીર સોહાના શર્મા કુમારીનુ અપહરણ કરીને તેનુ ધર્મ પરિવર્તન કરાવ્યુ.આ ઘટનાથી સનસની ફેલાઈ ગઈ છે.

એક પત્રકારે ટ્વીટમાં લખ્યું હતું કે બેનઝીરાબાદ જિલ્લામાં સોહનાનું બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું,પછી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.તેમના પિતા દિલીપ કુમારને જે પીડામાંથી પસાર થવું પડ્યું તે અકલ્પનીય છે.તે લાચાર બનીને આ ઘટના જોતા રહ્યા.સોહનાને તેના પીડિત પરિવારને મળવાનો કોર્ટનો ઇનકાર અન્યાયના ઘાને વધુ ઊંડો બનાવ્યો છે.આ ઘૃણાસ્પદ કૃત્ય એ સમાજનું પ્રતીક છે જેણે તેની નૈતિકતા ગુમાવી દીધી છે.આપણે આવા અત્યાચારો કેવી રીતે જોઈ શકીએ અને મૌન રહી શકીએ? કથિત માનવાધિકારના કાર્યકર્તાઓનો અવાજ ક્યા છે,જે ખુદને ચેમ્પિયન ન્યાય નો દાવો કરે છે ? શુ માનવતા હજુ પણ જીવંત છે કે પછી આપણે કરુણા અને સહાનુભૂતિની દ્રષ્ટિ ગુમાવી ચુક્યા છે ?

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાને લઈ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
Next Article બિપરજોય ગુરુવારે જખૌમાં ત્રાટકશે, તંત્ર એલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up