By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પિતરાઇ ભાઇએ સગીરાની છેડતી કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પિતરાઇ ભાઇએ સગીરાની છેડતી કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી
AhmedabadGeneral

પિતરાઇ ભાઇએ સગીરાની છેડતી કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી

HM News
Last updated: 20/06/2022 6:07 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં પિતરાઇ ભાઇએ જ બહેનની છેડતી કરી અને તેના મોબાઇલમાં પાડેલા કેટલાક ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.આ મામલે પરિવારે પિતરાઇ ભાઇને સમજાવ્યો છતાં તે માનવા તૈયાર ન હતો.ઉપરાંત તેણે સગીર બહેનને ઉપાડી જઇ સમાજમાં બદમાન કરવાની તથા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આખોય મામલો સરદારનગર પોલીસ મથકમાં પહોંચ્યો હતો.જ્યાં આ મામલે પોલીસે પિતરાઇ ભાઇ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.

શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં રહેતી 15 વર્ષની સગીરાના પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોતાના ભત્રીજા સામે છેડતી,જાનથી મારી નાંખવાની ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે,યુવકના માતા-પિતાનું અવસાન થયું હોવાથી તે અવાર નવાર કાકાના ઘરે આવતો હતો અને રોકાતો પણ હતો.એટલું જ નહીં એકલતાનો લાભ લઇને ફરિયાદીને 15 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલાં કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો.તેમજ પોતાના મોબાઇલમાં પાડેલા સગીરાના ફોટા વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો.

ગઇકાલે સગીરાના પિતા ધંધાના કામે બહાર ગયા હતા આ સમયે આરોપી ભત્રીજો ઘરે ગયો હતો અને કાકી સાથે તકરાર કરીને બિભત્સ ગાળો બોલતો હતો તેમજ સગીર બહેનને ઉપાડી જવાની તથા બદનામ કરવાની તેમજ પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી કાકીએ આ મામલે તેમના પતિને વાત કરી હતી.ત્યારબાદ કાકાએ ભત્રીજા સાથે વાત કરી હતી.પરંતુ તે માનવા તૈયાર ન હતો.જેથી આખરે કંટાળીને ફરિયાદીએ આજે સવારે પોતાના સગા ભત્રીજા સામે સરદારનગર પોલીસમાં ગુનો નોંધાવતાં પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અંત્રોલીથી બાઇકની ચોરી કરનાર કિશોરને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો
Next Article નરોડા વિસ્તારના કુખ્યાત ધમા બારડના બે સાગરિતો પિસ્ટલ-તલવાર સાથે ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up