By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પી-નોટ્સ રોકાણ 15 વર્ષના તળિયે માર્ચના અંતે ~48,000 કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > પી-નોટ્સ રોકાણ 15 વર્ષના તળિયે માર્ચના અંતે ~48,000 કરોડ
BusinessGeneralNational

પી-નોટ્સ રોકાણ 15 વર્ષના તળિયે માર્ચના અંતે ~48,000 કરોડ

HM News
Last updated: 21/04/2020 8:40 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી,

સ્થાનિક મૂડીબજારમાં પાર્ટિસિપેટરી નોટ્સ(P-નોટ્સ) મારફતે રોકાણ 15 વર્ષના નીચા સ્તર પર પહોંચ્યું હતું.માર્ચના અંતે દેશમાં પી-નોટ્સ મારફતે રોકાણ ~48,006 કરોડ થયું હતું. કોરોના વાયરસને પગલે તીવ્ર મંદીની ભીતિ વચ્ચે માર્કેટમાં ભારે વોલેટિલિટી વચ્ચે રોકાણનો પ્રવાહ ઘટ્યો હતો. સેબીના ડેટા અનુસાર માર્ચના અંતે પી-નોટ્સ મારફતે ઈક્વિટી, ડેટ, હાઈબ્રિડ સિક્યુરિટીઝ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કુલ ~48,006 કરોડનું રોકાણ થયું હતું,જે ઓક્ટોબર 2004 પછીથી અત્યાર સુધીમાં સૌથી ઓછું છે.તે સમયે 15 વર્ષ પહેલાં આ રૂટથી રોકાણ ~44,586 કરોડનું થયું હતું. આ પૈકી ઈક્વિટીમાં ~37,859 કરોડનું રોકાણ થયું હતું.ડેટ માર્કેટમાં ~9889 કરોડનું,ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ~153 કરોડનું અને હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં ~104 કરોડનું રોકાણ થયું હતું.

અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પી-નોટ્સ મારફતે રોકાણ વધ્યું હતું.જાન્યુઆરીના અંતે ~67,281 કરોડ અને ફેબ્રુઆરીના અંતે તે ~68,862 કરોડ થયું હતું.ડિસેમ્બરના અંતે ~64,537 કરોડનું રોકાણ થયું હતું. નવેમ્બરના અંતે ~69,670 કરોડનું રોકાણ થયું હતું.જે વિદેશી રોકાણકારો ભારતમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગર સીધું જ રોકાણ કરવા માગતા હોય તેમને પી-નોટ્સ ઈશ્યૂ કરવામાં આવે છે.દેશમાં રજિસ્ટર્ડ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI) આ P-નોટ્સ ઈશ્યૂ કરે છે.સેબીએ એફપીઆઈ માટેના નિયમો હળવા કરતા પી-નોટ્સ મારફતે રોકાણ ઘટ્યું છે.

સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ પર શ્વાનોનો ખૂંખાર હુમલો, CCTV જોઈ લોકોના કંપી ઉઠ્યા દિલ
પશ્ચિમ એશિયા સંકટની સીધી અસર! ઇંધણ-ખાતર-સોનાના ભાવથી ફોરેક્સ પર દબાણ, છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત : નિર્મલા સીતારમન
બાંગ્લાદેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ નામની ભેંસ ઈદે થશે કુરબાન!
નીટ પેપર લીક કાંડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક સૂર, કેન્દ્ર સરકાર અને NTA તાત્કાલિક જવાબ આપે
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી નજીક! યુરેનિયમ મુદ્દે તેહરાન નમ્યું, ટ્રમ્પનો મોટો દાવો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ક્રુડ કડડડભૂસ…ભાવ માઇનસમાં : ક્રૂડમાં ભયંકર કડાકોઃ 86% તૂટીને $2.50 થયું
Next Article ક્રૂડ ઓઈલના ભાવમાં એક ડોલરના ઘટાડાથી ભારતને કેટલો ફાયદો થશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ

2 months ago

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા

4 months ago

લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!

4 months ago

સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up