By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ફેસબૂક સામે US સરકાર-48 રાજ્યોનો કેસઃ વ્હોટસએપ-ઇન્સ્ટા વેચવા પડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ફેસબૂક સામે US સરકાર-48 રાજ્યોનો કેસઃ વ્હોટસએપ-ઇન્સ્ટા વેચવા પડશે
GeneralInternational

ફેસબૂક સામે US સરકાર-48 રાજ્યોનો કેસઃ વ્હોટસએપ-ઇન્સ્ટા વેચવા પડશે

HM News
Last updated: 11/12/2020 4:26 AM
HM News
6 years ago
Share
SHARE

વોશિંગ્ટન : અમેરિકાની સરકાર અને ૪૮ રાજ્યએ ફેસબુક સામે સમાંતર ધોરણે એન્ટિટ્રસ્ટ કેસ કર્યો છે.તેમણે વિશ્વની ટોચની સોશિયલ મીડિયા કંપની પર તેના વર્ચસ્વનો ઉપયોગ કરીને મોનોપોલી ઊભી કરવા અને નાના હરીફોને કચડી નાખવાનો આરોપ મૂક્યો છે.કદાચ આ કેસને કારણે ફેસબુકને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચવાની ફરજ પડી શકે.બુધવારે ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને ૪૮ રાજ્યના એટર્ની જનરલ્સે ફેસબુક સામે કેસ દાખલ કર્યા પછી કંપનીનો શેર નોંધપાત્ર ઘટ્યો હતો. ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે આરોપ મૂક્યો હતો કે, ‘ફેસબુકે તેની મોનોપોલી સામે જોખમ ઊભું કરતી કંપનીઓને ખતમ કરવા વ્યવસ્થિત વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો છે. જેમાં ઊભરતા હરીફ ઇન્સ્ટાગ્રામનું ૨૦૧૨માં એક્વિઝિશન, ૨૦૧૪માં મોબાઇલ મેસેજિંગ એપ વોટ્સએપની ખરીદી તેમજ સોફ્ટવેર ડેવલપર્સ સામે સ્પર્ધાવિરોધી શરતો લાદવાનો સમાવેશ થાય છે.

સત્તાવાળાના જણાવ્યા અનુસાર ફેસબુકની આ કાર્યશૈલીને કારણે સ્વસ્થ સ્પર્ધાને ધક્કો પહોંચ્યો છે.તેને લીધે ગ્રાહકો પાસે સોશિયલ નેટવર્કિંગ માટે બહુ ઓછા વિકલ્પો રહ્યા છે અને એડવર્ટાઇઝર્સ સ્પર્ધાના લાભથી વંચિત રહ્યા છે.જેમ્સે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘લગભગ એક દાયકાથી ફેસબુકે નાના હરીફોને હટાવવા અને સ્પર્ધાને ખતમ કરવા તેના વર્ચસ્વ અને મોનોપોલીનો ઉપયોગ કર્યો છે.’ જોકે, કેસનો વિરોધ કરતા ફેસબુકના જનરલ કાઉન્સિલ અને વાઇસ પ્રેસિડન્ટ જેનિફર ન્યૂસ્ટેડે જણાવ્યું હતું કે, ‘આ કેસના કારણે અમેરિકન સરકારની મર્જર સમીક્ષાની પ્રક્રિયા સામે સવાલ અને અનિશ્ચિતતા ઊભી થશે. હસ્તગત કરાયેલા બિઝનેસનો આધાર વાસ્તવમાં કાનૂની પ્રક્રિયાના પરિણામ પર રહેશે કે નહીં તેની સ્પષ્ટતા પણ જરૂરી બનશે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘(ફેસુબુક સામે પગલાં લેવાશે તો) આ પગલાથી ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્નોલોજીની સુરક્ષા કરતી કંપનીઓને નુકસાન વેઠ‌વું પડશે અને ઇનોવેશન માટે ખર્ચ નહીં કરતી એન્ટિટીને તેનો લાભ મળશે. આવું થવાથી કંપનીઓ નવી પ્રોડક્ટ્સ અને સેવાઓને વેગ આપવા તેમના પ્લેટફોર્મ્સને લાંબા ગાળા માટે ઉપલબ્ધ નહીં બનાવે.’

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું ‘મિશન 182’, CM રૂપાણી-તેમના પત્ની બન્યા પેજ પ્રમુખ
Next Article ચુંટણી કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં લાવવા ચુંટણી પંચની તૈયારી, વાંચો કેટલા થશે લાભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

4 weeks ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

4 weeks ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

4 weeks ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up