By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બંગાળમાં માઓવાદીઓની હિલચાલઃ ભાજપ અને ટીએમસીએ એક બીજા પર આરોપ લગાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બંગાળમાં માઓવાદીઓની હિલચાલઃ ભાજપ અને ટીએમસીએ એક બીજા પર આરોપ લગાવ્યા
GeneralNational

બંગાળમાં માઓવાદીઓની હિલચાલઃ ભાજપ અને ટીએમસીએ એક બીજા પર આરોપ લગાવ્યા

HM News
Last updated: 02/05/2022 5:12 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.1 મે 2022 : બંગાળના પુરુલિયા, ઝાડગ્રામ, પશ્ચિમ મિદનાપુર જેવા જિલ્લાઓમાં માઓવાદી ફરી સક્રિય થઈ રહ્યા હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે અને તેના પગલે રાજ્યની રાજકીય પાર્ટીઓ વચ્ચે શાબ્દિક જંગ પણ શરુ થઈ ગયો છે.ઉપરોક્ત વિસ્તારો એક સમયે માઓવાદીઓના ગઢ મનાતા હતા.તાજેતરમાં આ વિસ્તારોમાં ફરી પોસ્ટરો લાગેલા દેખાઈ રહ્યા છે.કેન્દ્ર સરકારે બે વખત બંગાળ સરકારને માઓવાદીઓની હિલચાલ અંગે ચેતવણી આપી હતી.એ પછી પોલીસે પુરુલિયા, ઝાડગ્રામ, પશ્ચિમ મિદનાપુર જેવા જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધારી દીધુ છે.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ હતુ કે, સુરક્ષાદળોને એલર્ટ પર રખાયા છે.સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.આ પહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કાર્યકરોએ જ આ પોસ્ટરો લગાવ્યા હતા અને કેટલી ન્યૂઝ ચેનલોએ બીનજરુરી રીતે આ મામલાને વધારે ચગાવ્યો છે.તેમણે કહ્યુ હતુ કે, ઝારખંડમાંથી પાંચ માઓવાદીઓ બંગાળમાં ઘૂસી આવ્યા હતા.જ્યારે સ્થાનિક ટીએમસી નેતા અજિત માઈતીનુ કહેવુ છે કે, વિરોધી પાર્ટીઓ ભયનો માહોલ બનાવવાની કોશિશ કરી રહી છે.જંગલ મહલ વિસ્તારમાં માઓવાદીઓને પ્રોત્સાહન મળી શકે તેમ નથી.કારણકે આ વિસ્તારનો વિકાસ થયો હોવાથી માઓવાદીઓ લોકોને ભડકાવી શકે તેમ નથી.

જયારે ભાજપના નેતા અને પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યુ હતુ કે, છત્રઘર મહતો કોણ છે અને તે કઈ પાર્ટીમાં છે તે બધા જાણે છે.તેમની સામે યુએપીએ હેઠળ કેસ ચાલી રહ્યો છે.લાંબા સમય સુધી તે જેલમાં બંધ હતો અને હવે ટીએમસીની પ્રદેશ કમિટિમાં છે.2011 પહેલા માઆવોદીઓ સાથે જંગલમહલ વિસ્તારમાં કયા નેતાઓની ઉઠક બેઠક હતી તે બધાને ખબર છે.અમારી સરકાર તો દેશમાં માઓવાદીઓ સામે અભિયાન ચલાવી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય સેના સામે પડકારો પણ તેને પહોંચી વળવા અમે તૈયારઃ નવા સેના પ્રમુખ મનોજ પાંડે
Next Article સઉદી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાક.ને આઠ અબજ ડોલર આપવા તૈયાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up