By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘બેડમાં આવતી રે તો ફિલ્મ આપું’ રૂપ રૂપના અંબાર અભિનેત્રીને પ્રોડ્યુસરે કરી ગંદી ઓફર !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Entertainment > ‘બેડમાં આવતી રે તો ફિલ્મ આપું’ રૂપ રૂપના અંબાર અભિનેત્રીને પ્રોડ્યુસરે કરી ગંદી ઓફર !
EntertainmentGeneral

‘બેડમાં આવતી રે તો ફિલ્મ આપું’ રૂપ રૂપના અંબાર અભિનેત્રીને પ્રોડ્યુસરે કરી ગંદી ઓફર !

HM News
Last updated: 18/03/2020 10:01 AM
HM News
6 years ago
Share
SHARE

જ્યારથી ભારતાં મીટૂ ચાલુ થયું છે ત્યારથી અભિનેત્રીઓ પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી રહી છે અને ડાયરેક્ટર તેમજ પ્રોડ્યુસરનો ભાંડો ફોડી રહી છે. હવે તો આ આગ હોલિવૂડ સુધી પ્રસરી ગઈ છે અને ત્યાં પણ મોટા મોટા ઘટસ્ફોટ થવા લાગ્યા છે. પરંતુ હાલમાં તેલૂગુ અભિનેત્રી વાણીએ પોતાના કડવા અનુભવો જનતા સમક્ષ રજુ કર્યા છે. આ અભિનેત્રીને ટીવી સીરીયલ દેવમંગલ પછી લોકપ્રિયતા મળી હતી.

હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેની સાથે એડજસ્ટ કરવાની વાત કરનારા લોકોની પોલ છતી કરી હતી અને બધાને ચોંકાવ્યા હતાં. જણાવ્યું હતું કે, તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યા બાદ મારે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું. આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે એક પ્રોડ્યુસરે પોતાની સાથે બેડ શેર કરવા માટે મને ઓફર કરી હતી. વાણીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, મને કોઈએ ક્યારેય સીધું જ અપ્રોચ નથી કર્યું. પરંતુ મેનેજરના સહારે અલગ અલગ ઓફરો કરી અને અપ્રોચ કરવાનો પ્રયત્ન કર્યો પણ મે કોઈ પર ધ્યાન આપ્યું જ નહીં. ફિલ્મોમાં કામ કરવા માટે હું પુરી રીતે આતુર નથી. જ્યારે પણ મને મન થશે હું ટીવીની દુનિયામાં પાછી જતી રહીશ.

આગળ વાત કરતાં વાણી બોલી કે, મને લાગે છે કે જે અભિનેત્રીઓને મોટા સુપરસ્ટાર બનાવાની ઘેલછા હોય છે. જેના કારણે આ પ્રકારની ઑફર તે સ્વીકારે છે. કદાચ તેને લાગતુ હશે કે આ જ તેના માટે સાચો રસ્તો હશે. તેનો અર્થ એ નથી કે, મોટા સ્ટાર્સ મહેનત નથી કરતાં. તેને પણ સ્ટાર બનવા માટે ઘણી પ્રકારના સંઘર્ષ કરવા પડે. ઉલ્લેખનીય છે કે, તેલૂગુ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ અભિનેત્રી હવે તમિલ ફિલ્મ Oh my Kadavuleમાં જોવા મળી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી પર થૂ થૂ થૂ થયું,
Next Article એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! પૈસા લઈ વેચાઈ રહ્યો છે તમારો એકાઉન્ટ ડેટા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up