By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના પ્રદેશાધ્યક્ષ પાટીલ ભાઉ ગઢમાં આમ આદમી પાર્ટીનો ડંકો,ભાજપ માટે પણ ભવિષ્યની ચિંતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ભાજપના પ્રદેશાધ્યક્ષ પાટીલ ભાઉ ગઢમાં આમ આદમી પાર્ટીનો ડંકો,ભાજપ માટે પણ ભવિષ્યની ચિંતા
GeneralPoliticsSurat

ભાજપના પ્રદેશાધ્યક્ષ પાટીલ ભાઉ ગઢમાં આમ આદમી પાર્ટીનો ડંકો,ભાજપ માટે પણ ભવિષ્યની ચિંતા

HM News
Last updated: 23/02/2021 11:37 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : શહેરમાં ભાજપે ભવ્ય વિજય મેળવતાં 93 બેઠક પર મેળવ્યો છે,પણ આમ આદમી પાર્ટીએ 27 બેઠક મેળવી છે.કોંગ્રેસ હજી સુધી એક પણ બેઠક જીતી નથી શકી.રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે.આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાંચ વોર્ડની ચાર-ચાર મળીને 20 બેઠકો પર જીત મેળવી છે જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા છે. આપના વડા અરવિંદ કેજરીવાલે પણ સુરતમાં જીત બદલ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા.

આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે.વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.સુરતમાં આમ આદમી પાર્ટની શાનદાર જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફોન કરીને ગુજરાત આમ આદમી પાર્ટના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને શુભકામનાઓ આપી છે.

મહાપાલિકાની ચૂંટણીમાં આપના ઝાડુએ કોંગ્રેસને સાફ કરી નાખ્યું છે.જો કે ગુજરાતમાં આપનું વધી ગયેલું વર્ચસ્વ ભાજપ માટે પણ ભવિષ્યની ચિંતા વધારી રહ્યું છે.આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત હાસ્યાસ્પદ બની છે.તેનાથી વધુ મત તો આપને મળ્યા છે.જેથી પરિણામ પૂર્વે આપે દાવો કર્યો હતો કે તે નિર્ણાયક બનશે તે સાચો પડ્યો છે.ગુજરાતમાં આપની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણીમાં આપે ત્રીજા પક્ષ તરીકે જોર શોરથી ઝંપલાવ્યું હતું.આ માટે આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.તેઓએ પણ ગુજરાતમાં આપનું કાઠું કાઢવા ચૂંટણી પૂર્વે આંટાફેરા કર્યા હતા.ગુજરાત આપ માટે એકદમ નવું જ હતું.અનેક મહાપાલિકામાં તો આપ દ્વારા ચૂંટણીના ત્રણેક મહિના પહેલા જ માળખું રચ્યું હતું.છતાં તેને ચૂંટણીમાં જ્વલંત સફળતા મળી છે તેવું સ્પષ્ટપણે કહી શકાય રાજ્યની છ મહાપાલિકા રાજકોટ,અમદાવાદ,સુરત,વડોદરા,ભાવનગર,જામનગર મહાપાલિકામાં ગત તા.૨૧ના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ ચૂંટણીમાં આપ પુરજોશથી મેદાનમાં ઉતર્યું હતું.તમામ બેઠકો ઉપરથી આપે પોતાના ઉમેદવારોને લડાવ્યા હતા.જો કે આપે મોડેથી જ મહાપાલિકાની ચૂંટણીની લડાઈ શરૂ કરી હોય છતાં પ્રચાર પ્રસરમાં રાત દિવસ એક કરી દીધા હતા.આપના ઉમેદવારોએ દિલ્હીના મોડેલ ઉપર અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીમાં જે રિતે કામ કરે છે તેવો પ્રજાને વિશ્વાસ અપાવી મત માંગ્યા હતા.ગત તા.૨૧એ શહેરીજનોએ પણ આપના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપ્યા હતા.

રાજ્યની છ મહાપાલિકામાં આપ છવાયું છે.નિષ્ણાંતોના મતે કોંગ્રેસ અત્યાર સુધી ભાજપના વિકલ્પ તરીકે માનવામાં આવતો હતો.પણ હવે પ્રજાને કોંગ્રેસ અસમર્થ લાગતું હોય ભાજપના વિકલ્પ તરીકે પ્રજાએ આપને પસંદ કર્યું છે.એટલે હવે બીજા પક્ષ તરીકે આપ ઉપસી આવ્યું છે.સુરતમાં તો આપ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે.ત્યાં આપ દ્વારા ૧૩ બેઠકો ઉપર કબજો મેળવવામાં આવ્યો છે.જેથી હવે વિપક્ષમાં આપ બેસવાનું છે.આપે પુરજોશમાં લડેલી આ પ્રથમ ચૂંટણી જ હોય તેમાં પણ જ્વલંત સફળતા મળતા હવે કોંગ્રેસના અસ્તિત્વ ઉપર જોખમ મુકાઈ ગયું છે.બીજી બાજુ ભાજપ માટે પણ આપ ભવિષ્યની ચિંતા બન્યું છે.કારણકે હવે આવનાર સમયમાં આપ વધુ મજબૂત બનીને ભાજપની સામે ઉતરશે.

મોટાભાગના ઉમેદવારો અજાણ્યા, છતાં આપના નામે ઢગલાબંધ મતો પડ્યા

આપ દ્વારા મોટાભાગની મહાનગરપાલિકામાં તાજેતરમાં જ સંગઠન માળખુ તૈયાર કરીને ચૂંટણીમાં ઝંપલાવવાનું એલાન કરવામાં આવ્યું હતું. માટે એવું સ્પષ્ટ કહી શકાય કે આપ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી ન હતી.છતાં આપ કોંગ્રેસથી આગળ નીકળી જતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે.આપના મોટાભાગના ઉમેદવારો પણ અજાણ્યા છે.ખૂબ ટૂંકા સમયમાં આપે ઉમેદવારોની પસંદગી કરી હોય મોટાભાગના ઉમેદવારો મતદારો માટે એકદમ નવા હતા.છતાં આપના બેનરને ધ્યાનમાં લઈને પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા છે.

દિલ્હીના મોડેલ પ્રત્યે અનેક મતદારો મોહી ગયા

આમ આદમી પાર્ટીનો ગઢ દિલ્હી છે.પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે દિલ્હીને મોડેલ બનાવ્યું છે.ગુજરાતમાં આ દિલ્હીના મોડેલને દર્શાવીને મહાપાલિકાની ચૂંટણી લડવામાં આવી હતી.પ્રજા દિલ્હીના મોડેલથી મોહી જઈને આપ તરફ વળી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કેજરીવાલની સરકારે પ્રજા માટે અનેકવિધ સવલતો પુરી પાડી હોય અનેક મતદારોએ ભાજપના વિકલ્પ તરીકે આપને મત આપ્યા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં ભાજપની 81 બેઠક પર અને AAPની 23 બેઠક પર જીત, કૉંગ્રેસના સૂપડા સાફ
Next Article ગુજરાતમાં AAP ની ભવ્ય સફળતા પર કેજરીવાલે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up