By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની
GeneralNational

ભારતને બે મહિનામાં જરૂર પડશે 50000 વેન્ટિલેટર, 2.16 કરોડ એન-95 માસ્કની

HM News
Last updated: 06/04/2020 12:33 PM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2020, સોમવાર

જે રીતે દેશમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો અને દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા કેન્દ્ર સરકારે આગામી બે મહિનામાં કઈ વસ્તુની કેટલી જરુર પડશે તેનો અંદાજ લગાવ્યો છે.

જે પ્રમાણે ભારતને આગામી બે મહિનામાં 2.7 કરોડ એન 95 માસ્ક, 50000 વેન્ટિલેટર, 16 લાખ ટેસ્ટિંગ કિટ અને 1.5 કરોડ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની જરુર પડવાની છે.

સૂત્રોના કહેવા પ્રમાણે સરકારના નીતિ આ.યોગ દ્વારા કેટલીક ઈન્ડસ્ટ્રિઝ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, ભારતને કઈ વસ્તુની કેટલી જરુર પડી શકે છે.ભારતને 50000 વેન્ટિલેટરની જરુર પડવાની છે.જેમાંથી 16000 હાલમાં ઉપલબ્ધ છે.બાકીના 34000 વેન્ટિલેટરનો ઓર્ડર અપાઈ ચુક્યો છે. ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેથી ખબર પડે કે, ઉદ્યોગો કયા પ્રોજેક્ટમાં કેટલુ રોકાણ કરે.
આ બેઠકમાં નીતિ આયોગના અધ્યક્ષ, સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સહિતના કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દીવા પ્રગટાવવાની જગ્યાએ ભાજપની મહિલા નેતાએ કર્યુ ફાયરિંગ
Next Article Corona : લોકડાઉન ખતમ થયા પછી શું વિચારી રહી છે સરકાર?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 month ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 month ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 month ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up