By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને, તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા હતા ને મહુવા ભાજપ શહેર પ્રમુખે વિડિઓ વાઇરલ કરી દીધો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને, તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા હતા ને મહુવા ભાજપ શહેર પ્રમુખે વિડિઓ વાઇરલ કરી દીધો
GeneralPoliticsSaurashtra

ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને, તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા હતા ને મહુવા ભાજપ શહેર પ્રમુખે વિડિઓ વાઇરલ કરી દીધો

HM News
Last updated: 25/02/2021 8:31 AM
HM News
5 years ago
Share
SHARE

– ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને,તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે.આ વીડિયો ચૂંટણી ટાંણે જ વાયરલ થયો છે

ભાવનગર : ચૂંટણી આવે એટલે એકબીજાને નીચે પાડવાનો ખેલ શરૂ થઈ જાય છે.વિરોધી ઉમેદવારોને ખુલ્લા પાડવામાં આવે છે.તેમના વિવાદાસ્પદ નિવેદનોના વીડિયો તથા અન્ય વીડિયો વાયરલ કરવામા આવે છે.ત્યારે ભાવનગરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારનો ડાન્સર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે.જેમાં ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને,તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયો ચૂંટણી ટાંણે જ વાયરલ થયો છે.

ભાવનગરમાં મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે.વોર્ડ નંબર 6 ના ઉમેદવાર અશોક વાઢેર અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.ભાજપ થી નારાજ અશોક વાઢેરે તાજેતરમાં જ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો અને વિકાસ પેનલમાં જોડાયા હતા. ત્યારે હાલ તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.મતદાનને થોડા દિવસ જ બાકી છે,ત્યાં અશોક વાઢેરનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે.વીડિયોમાં અશોક વાઢેર દારુ પીને ડાન્સ કરતા હોય એવું દેખાય છે.સાથે જે તેઓ એક નહિ,ચાર-ચાર ડાન્સર વચ્ચે નાચી રહ્યાં છે.ડાન્સરના દુપટ્ટામાં પોતાનું મોઢું નાંખીને તથા ડાન્સરના કમરમાં હાથ નાંખીને તેઓ ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે.ત્યારે વાયરલ વીડિયોનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.અશોક વાઢેરે વાયરલ વીડિયો મામલે પોલીસને અરજી આપી છે.વાયરલ વીડિયો પોતાને બદનામ કરવાનું કાવતરું છે તેવું તેમણે જણાવ્યું. જોકે, વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ સ્પષ્ટ નથી થયું.

મેં વીડિયો વાયરલ કર્યો છે – મહુવા ભાજપ શહેર પ્રમુખ

વાયરલ વીડિયો મામલે અશોક વાઢેરે કહ્યું કે, આ વીડિયો ખોટો છે.આ વીડિયો દ્વારા મને બદનામ કરવામાં આવ્યો છે.વીડિયોમાં જે પણ દેખાઈ રહ્યું છે તે ખોટું છે તેથી આ મામલે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે.તો બીજી તરફ, 24 ફેબ્રુઆરીના રોજ રજની ઠાકર નામના શખ્સે આ વીડિયા વાયરલ કર્યો છે.જેઓ મહુવા શહેર ભાજપના પ્રમુખ છે.તેમણે ખુલાસો કરતા કહ્યું કે,આ વીડિયો મેં જ વાયરલ કર્યો છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની રેલીમાં કાર્યક્રમ પહેલા ખાલી ખુરશીઓના ફોટો પાડીને તેને સોશિયલ મીડિયા પર જે રીતે વાયરલ કરવામાં આવ્યા છે,તેના જવાબ રૂપે આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પાર્ટીને કૂતરા અને બિલાડા કહ્યા ત્યારે હવે મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો…
Next Article સુરત : AAP અને BJP વચ્ચે બબાલ શરૂ, જીત બાદ પર કોર્પોરેટર તોડવાનો આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up