By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાવનગર જીએસટી ઑફિસમાં આચરેલા 1500 કરોડના બોગસ બિલિંગ કેસનો કુખ્યાત ટેક્સ ચોર મોહમ્મદ ટાટા ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભાવનગર જીએસટી ઑફિસમાં આચરેલા 1500 કરોડના બોગસ બિલિંગ કેસનો કુખ્યાત ટેક્સ ચોર મોહમ્મદ ટાટા ઝડપાયો
AhmedabadGeneral

ભાવનગર જીએસટી ઑફિસમાં આચરેલા 1500 કરોડના બોગસ બિલિંગ કેસનો કુખ્યાત ટેક્સ ચોર મોહમ્મદ ટાટા ઝડપાયો

HM News
Last updated: 18/10/2022 7:46 AM
HM News
4 years ago
Share
SHARE

ભાવનગરનો બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભાવનગરના મોહમ્મદ શબ્બીરઅલી સવજાણી ઊર્ફે મોહમ્મદ ટાટાની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના અધિકારીઓ ગઈકાલે ધરપકડ કરી હતી.બોગસ બિલિંગ કરીને રૂ. ૧૩૪.૯૮ કરોડની ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.મોડી સાંજે આરોપી મોહમ્મદ ટાટાની જ્યુડિશિયલ કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.ગરીબ અને કમાણી ન ધરાવતા જેટલા લોકોના કે.વાય.સી. મેળવીને મોહમ્મદ ટાટાએ ૧૨૧ જેટલી બાગસ કંપનીઓના રજિસ્ટ્રેશન મેળવ્યા હતા.આ કંપનીઓના નામથી બોગસ બિલ ઇસ્યૂ કરીને તેના પર અંદાજે રૂ. ૧૩૪.૯૮ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.

આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ૧૦ જણની ધરપકડ કરવામાં આવી છે.આ કૌભાંડમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ભાવનગર કચેરીના તમામ અધિકારીઓ સંડોવાયેલા હોવાનુ જણાતા તેમની બદલી અને સસ્પેન્શનના પગલાં લેવાયા હતા.જોકે આજે સવા વર્ષને અંતે પણ તેમની સામેની તપાસ પૂરી થઈ નથી.એડિસનલ કમિશનર મિલિંદ કાવટકરે આજે આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર કૌભાંડનો મુખ્યસૂત્રધાર મોહમ્મદ સવજાણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.મોહમ્મદ ટાટા તરીકે પણ ઓળખાતી આ વ્યક્તિઓ ગરીબ અને જરૃરિયાદ મંદના કે.વાય.સી. મેળવીને તેને આધારે કંપનીઓના નામના રજિસ્ટ્રેશન મેળવ્યા હતા.તેમાંથી માલની હેરફેર કર્યા વિના જ બોગસ બિલ ઇશ્યૂ કરીને તેને આધારે ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું કૌભાંડ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.આ કૌભાંડમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે નાણાં ઉપાડવા માત્ર બોગસ બિલ જ ઇશ્યૂ કરીને બીજાના ખાતામાં તેની ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર થઈ જાય તેવી વ્યવસ્થા કરી હતી.આ રીતે બેચાર ખાતાઓમાં નાણાં ફરીને આખરે એક ખાતામાંથી રોકડેથી તેનો ઉપાડ કરી લેવામાં આવતો હતો.રોકડમાં નાણાંનો ઉપાડ કરીન ેલાભાર્થી વેપારીઓને પણ તે નાણાં પહોંચાડવામાં આવતા હતા.આંગડિયા મારફતે પણ વેપારીઓને પૈસા મોકલી આપવામાં આવતા હતા.આ કૌભાંડનો મુખ્યસૂત્રધાર મોહમ્મદ ટાટા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી નાસતો ફરતો હતો.તે વિદેશ ન ભાગી જાય તે માટે લૂક આઉટ નોટિસ પણ કાઢવામાં આવી હતી.ગઈકાલે તે અમદાવાદ હોવાની બાતમી મળી હતી.તેને આધારે રાતના ૯.૧૫ કલાકે તેની ધરપકડ કરી હતી.આ કેસમાં પણ કહેવાતી રૂ. ૬૦ કરોડની રિકવરી કોની પાસે કરવામાં આવી તેની ફોડ અધિકારીઓને વારંવાર પૂછવા છતાંય વિગતો આપી નહોતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 7નાં મોત
Next Article કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up