By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહાકાલની ભૂમિમાં “લઠ્ઠાકાંડ”, ૧૪નાં મોત : SP સહિતના સસ્પેન્ડ !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહાકાલની ભૂમિમાં “લઠ્ઠાકાંડ”, ૧૪નાં મોત : SP સહિતના સસ્પેન્ડ !!
GeneralNational

મહાકાલની ભૂમિમાં “લઠ્ઠાકાંડ”, ૧૪નાં મોત : SP સહિતના સસ્પેન્ડ !!

HM News
Last updated: 19/10/2020 9:18 AM
HM News
6 years ago
Share
SHARE

– શાહદોલના એસપીને ઉજ્જૈનના નવા એસપી તરીકેની નિયુક્તિ અપાઈ: શિવરાજ સરકારે ઝડપી તપાસ ચલાવવા કર્યો આદેશ

બાર જ્યોતિર્લિંગ પૈકીના મહાકાળ જ્યોતિર્લિંગનું હિન્દૂ ધર્મમાં અનોખું મહત્વ છે અને મહાકાળના જ અંશ કાળભૈરવ કે જેમને પ્રસાદીમાં શરાબ ધરીને પ્રસન્ન કરવાની માન્યતા છે.આથી જ મધ્યપ્રદેશની દેવોની નગરી સમાન ઉજ્જૈનમાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે.શરાબના શોખીનોએ ઝેરી પ્રકારનો જીંજર દારૂ ઢીંચવાના કારણે એકસાથે ૧૩ના મોત થતાં તંત્રમાં દોડધામ મચી છે.

મધ્યપ્રદેશમાં અનેકવિધ ધાર્મિક સ્થળો આવેલા છે તેમાં પણ ખાસ જ્યોતિર્લિંગ મહાકાળની ભૂમિ ઉજ્જૈનનું અનોખું મહત્વ છે.દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ મહાકાલ અને કાલભૈરવના દર્શનાર્થે આવતા હોય છે.કાળભૈરવ મહાકાલના જ અંશ છે.અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ પ્રકારનો પ્રસાદ ધરી ભોગ ચડાવવામાં આવે છે.તેવી જ રીતે કાલભૈરવને ગુલાબના આથાવાળો સુગંધિત દારૂ ચડાવવાનો રિવાજ છે.સ્થાનિક ધોરણે ગુલાબના આથાવાળો સુગંધિત દારૂ કાલભૈરવને ખૂબ પસંદ હોય તેવી ધાર્મિક માન્યતા છે.આ તમામ બાબતોને કારણે મધ્યપ્રદેશમાં દારૂનું વેચાણ અને સેવન પણ વધુ છે.

ઉજ્જૈનમાં ઝેરી જીંજર દારૂ દિનચી જતાં ૧૩ના મોત નિપજ્યા હતા.જેથી તંત્રમાં દોડધામ મચી છે.જેના પગલે આગાઉ બે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.તે બાદ હવે ઉજ્જૈનના પોલીસ વડા મનોજ સિંહ અને એએસપી રૂપેશ દ્વિવેદીનું ટ્રાન્સફર તેમજ એસપી રજનીશ કશ્યપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજેશ રાજોરા સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,લઠ્ઠાકાંડની તપાસ માટે ગઠન કરાયેલી એસઆઈટીનું નિર્દેશન પણ રાજેશ રાજોરા કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ એસપી મનોજ સિંહની જગ્યાએ શાહદોલના એસપી સત્યેનદ્રકુમાર શુક્લાની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે પીટીએસ વિભાગ – ઇન્દોરના એસપી અવધેશ ગોસ્વામીની શાહદોલ એસપી તરીકે નિમણુંક કરવામાં આવી છે.એસપી મનોજ સિંઘની એઆઈજી પોલીસ હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ બાબત છે કે, મુખ્ય આરોપીઓમાં ઉજ્જૈન નગરપાલિકાના કર્મચારીઓ છે. જેમાં કુલ ત્રણ યુનુસ,ગબબર અને સિકંદરનો સમાવેશ થાય છે.જીંજર નામનો ઝેરી દારૂ ઢીંચતા કુલ ૧૨ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે વધુ એક શરાબના શોખીનનું મોત સારવાર દરમિયાન થયું હતું.

આ તમામ મામલામાં ઝડપી કાર્યવાહી થાય અને આરોપીઓ ઝડપથી પકડાય તે હેતુસર ચૌહાણ સરકાર ચિંતિત હોય અને તે જ ઉદેશ્યથી તાત્કાલિક અસરે બદલી કરીને ચૌહાણ સરકારે ઝડપી તપાસ ચલાવવા આદેશ કર્યો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, ‘હું પણ આઈટમ, તમે પણ આઈટમ’
Next Article દેશભરમાં કરદાતાઓ પર ધોંસ : સર્વિસ ટેકસની હજારો નોટીસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up