By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તકરાર વધી : CM ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તકરાર વધી : CM ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ
GeneralNationalPolitics

મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તકરાર વધી : CM ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ

HM News
Last updated: 21/06/2021 5:50 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ,તા.૨૦ : મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચેની તીરાડ દિવસે દિવસે મોટી થઈ રહી છે.શિવસેનાએ પોતાના ૫૫માં સ્થાપના દિવસે હિંદુત્વ અને મરાઠી અસ્મિતાની વાત કરી હતી.આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પર તીખો હુમલો કરતા ઈશારામાં કહ્યું કે જો કોઈ એકલા લડવા માટેની વાત કરે છે તો લોકો તેને જોડા મારશે.જણાવી દઇએ કે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોળેએ કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં અમે એકલા લડીશું.કોંગ્રેસ દ્વારા પોતાના દમ પર ચૂંટણી લડવાના મુદ્દે ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો પોતાના બળે ચૂંટણી લડવાની વાત કરે છે.કોરોના કાળમાં હૃદયદ્રાવક સ્થિતિ છે. લોકોનો રોજગાય ગયો અને રોજીરોટી માટે ફાંફા મારવા પડે છે તેવામાં જો કોઈ એકલા લડવાની વાત કરે છે તો લોકો તેને જોડા મારશે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠકારેએ શિવસેનાના સ્થાપના દિવસે કહ્યું કે હિંદુત્વ અને મરાઠી અસ્મિતા જ પાર્ટીની પહેલી પ્રાથમિક્તા છે.

તેમણે સત્તામાં સહયોગી કોંગ્રેસ અને વિરોધી દળ ભાજપ પર નિશાનો સાધ્યો હતો.આ સાથે ઉદ્ધવ એવું કહેવાથી પણ જરા ચૂક્યા નહીં કે સત્તામાં બની રહેવા માટે તેઓ જરા પણ લાચાર નથી.ઠાકરેએ પોતાની પાર્ટી અને કાર્યકર્તાઓના વખાણ કર્યા અને આ મોકે તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પણ વખાણ કર્યા.શનિવારે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીએ શિવસૈનિકોને સંબોધીત કર્યા હતા.તેમણે કહ્યું કે હિંદુત્વ કોઈને પેટન્ટ નથી.હિંદુત્વ અમારો શ્વાસ છે.આ માટે જ શિવસૈનિકો હંમેશા પહેલા જય હિંદ અને પછી જય મહારાષ્ટ્રનો નારો લગાવે છે.તેમણે દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વગર કહ્યું કે મહાવિકાસ આઘાડી બન્યા બાદ કેટલાક લોકોના પેટમાં દુઃખી રહ્યું છે પરંતુ હું ડોક્ટર નથી.સમય આવ્યે તેમને પણ રાજનીતિક દવા આપીશ.સત્તા ન મળતા લોકો પાણી વગરની માછલીની જેમ છટપટી રહ્યા છે. લોકો અમને પૂછે છેકે એક વર્ષમાં શું કર્યું તો હું કહીશ કે કામ જોઈ લો.મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે શિવસેના પર સંકિર્ણતા અને પ્રાંતવાદનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે પણ શિવસેના પ્રમુખ આગળ વધ્યા હતા.જે મુસીબતથી ડરી જાય તે શિવસૈનિક કેવા? અમને સંકટની છાતી પર ચઢીને તેને હરાવવાનું શીખડાવવામાં આવ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાશ્મીરનું રટણ કરનાર ઇમરાન ખાન ઉઇગરના અત્યાચાર પર મૌન, ‘ભૂગોળ’ જ્ઞાન પર ફજેતી થઇ
Next Article શિવસેનાના MLAએ CM ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, કહ્યું- PM મોદી સાથે ફરી જોડાઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up