By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: માતા વૈષ્ણોદેવીના દર્શન કરતાં અમિતભાઈ શાહ : રાજૌરીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરસભા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > માતા વૈષ્ણોદેવીના દર્શન કરતાં અમિતભાઈ શાહ : રાજૌરીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરસભા
GeneralNational

માતા વૈષ્ણોદેવીના દર્શન કરતાં અમિતભાઈ શાહ : રાજૌરીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેરસભા

HM News
Last updated: 04/10/2022 7:15 AM
HM News
4 years ago
Share
SHARE

જમ્મુ,તા.4 : હાલ કાશ્મીરની મુલાકાતે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આજે જમ્મુમાં વૈષ્ણોદેવી મંદિરે દર્શને પહોંચ્યા છે.જ્યાં તેઓએ ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી હતી.શ્રી શાહ ગઇકાલે સાંજે કાશ્મીર પહોંચ્યા બાદ તેઓેએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણી અંગેની તૈયારીની સમિક્ષા કરી હતી.બાદમાં આજે તેઓ રાજૌરીના કટરામાં માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા અને તેઓ પૂજા અર્ચના કર્યા બાદ રાજ્યમાં વિકાસ કામોની નવી જાહેરાત કરશે.રાજૌરીમાં આજે શ્રી શાહની જાહેરસભા યોજાઈ છે. કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદ પ્રથમ વખત રાજ્યનો પ્રવાસ કરી રહેલા શ્રી શાહ અહીં 100 બેડની નવી હોસ્પિટલના નિર્માણની જાહેરાત કરશે.

ઉપરાંત કાશ્મીરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠા યોજના અંગે પણ તેઓ સરકારની યોજનાઓનું લોકાર્પણ કરશે.શ્રી શાહની સાથે રાજ્યપાલ શ્રી મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ પણ જોડાયા છે.ખાસ કરીને રાજૌરીમાં શ્રી અમિત શાહની રેલીને અત્યંત મહત્વ આપવામાં આવે છે અને તેઓ આવતીકાલે એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં હાજરી આપસે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article BOYCOTT આદિપુરુષ વાઇરલ ટ્રેન્ડ : આ રાવણ છે કે ખિલજી? આદિપુરુષના ટીઝરને જોઈને ભડકયા ફેન્સ, VFX પર પણ ઉઠાવ્યા સવાલ
Next Article મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up