By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈના ચાર ડોકટોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈના ચાર ડોકટોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
GeneralNational

મુંબઈના ચાર ડોકટોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

HM News
Last updated: 30/03/2020 12:05 PM
HM News
6 years ago
Share
SHARE

મુંબઇ, તા.૩૦: દેશભરમાં જયાં સૌથી વધારે કેસો છે એ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં જેમના નોવેલ કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે એવા ૧૦૮ દર્દીઓમાંથી ચાર ડોકટર છે એમને પોતાની ફરજ બજાવતી વખતે કોરોનાનું ઈન્ફેકશન લાગ્યું હતું.મૃત્યુ પામેલા ચાર દર્દીઓમાં ૮૫ વર્ષના એક નિવૃત્ત્। યુરોલોજિસ્ટનો પણ સમાવેશ હતો.અત્રે નોંધવું જોઈએ કે આવી મહામારીમાં તબીબી સાથે સંકળાયેલા લોકો પર સૌથી મોટું જોખમ હોય છે. છેલ્લા થોડા મહિનામાં ચીન અને ઈટાલીના અનેક ડોકટરોએ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે એટલે સ્વાભાવિક પણ મુંબઈની ડોકટરો ચિંતામાં ડૂબી ગયા છે.અમારા પૈકીના ઘણા ડોકટરો સરકારને મદદ કરવા તત્પર છે પરંતુ પ્રાઈવેટ ડોકટરો નો પબ્લિક હેલ્થ સિસ્ટમમાં ઉપયોગ કરવાની એક પદ્ઘતિસરની રીત હોવી જોઈએ,એમ કલશના ડો.જિજ્ઞેશ ઠક્કરે જણાવ્યું હતું.તમામ સરકારી ડોકટરોની રજા રદ કરી દેવાઈ છે અને ખાનગી ડોકટરોએ પણ સેવા કાર્યમાં જોડાવાની તૈયારી બતાવી છે.બીએમસીએ મદદ માટે અપીલ કરી એના ૨૪ કલાકમાં જ ૭૫ પ્રાઈવેટ ડોકટરોએ પોઝિટીવ પ્રતિસાદ આપ્યો હતો.બીએમસીએ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) પાસે બીજા ૧૫૦ ડોકટરોનું લિસ્ટ મંગાવ્યું છે.સેવા કાર્યમાં જોડાવા માગતા એક ડોકટર દ્વિધામાં છે.જેનો ઉપયોગ માત્ર દર્દીઓની સારવાર કરતા મેડીકલ સ્ટાફે કરવો જોઈએ એવા તમામ માસ્ક અને સેનિટાઈઝર્સ આમ આદમીઓએ ખરીદી લીધા છે.એટલે ડોકટરો માટે પ્રોટેકટીસ ઈકિવપમેન્ટ જેવું કાંઈ બચ્યું નથી.એવી વ્યથા એમણે ઠાલવી હતી.મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના પ્રમુખ લડો.શિવકુમાર ઉત્તુરેે પણ એમાં સુર પુરાવતા કહ્યું હતું કે ‘તબીબી સુરક્ષાના સાધનોની મોટા પાયે ખરીદીને લીધે ડોકટરો લાચાર બની ગયા છે.લોકોમાં એવો મત પ્રવર્તે છે કે સરકારે ડોકટરોને મિનીમમ સુરક્ષા સાધનો પુરા પાડવા જોઈએ.એક સિનીયર સર્જને કહ્યું હતું કે ડોકટરોને પણ મા-બાપ, પત્ની અને બાળકો હોય છે.એમના કુટુંબોને પણ એમની ચિંતા થાય છે.જો ડોકટરો પોતે જ સુરક્ષિત નહિ હોય તો તેઓ દર્દીઓને કંઈ રીતે સુરક્ષિત રાખી શકશે? એવો સૂચક પ્રશ્ન એક યુવાન ડોકટરે કર્યો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દુનિયાનાં 199 દેશોમાં 724,592 લોકો કોરોના વાયરસથી સંક્રમિત : 34000 થી વધુ મોત
Next Article હજુ ભારતમાં કોરોના ત્રીજો સ્ટેજમાં પ્રવેશ્યું નથી, જો એમ થશે તો દર્દીઓનો રાફડો ફાટશે !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up