By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈ : કંગના રનૌતની સમસ્યામાં વધારો, ઉદ્ધવ સરકારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલે મુંબઈ પોલીસ કમિશનરને આપ્યા તપાસના આદેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈ : કંગના રનૌતની સમસ્યામાં વધારો, ઉદ્ધવ સરકારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલે મુંબઈ પોલીસ કમિશનરને આપ્યા તપાસના આદેશ
GeneralNational

મુંબઈ : કંગના રનૌતની સમસ્યામાં વધારો, ઉદ્ધવ સરકારે કંગના વિરુદ્ધ ડ્રગ્સ મામલે મુંબઈ પોલીસ કમિશનરને આપ્યા તપાસના આદેશ

HM News
Last updated: 11/09/2020 6:00 AM
HM News
6 years ago
Share
SHARE

– અભિનેતા અધ્યયન સુમને લગાવ્યો હતો આરોપ

મહારાષ્ટ્ર સરકારની સામે પડનાર કંગનાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.પહેલા બીએમસી દ્વારા ઓફિસ તોડાઈ હવે તેના ડ્રગ્સ કનેક્શનને લઈને ઉદ્ધવે શહેર પોલીસ કમિશનરને આદેશ આપ્યા છે.ઉલ્લેખનીય છે કે અધ્યયન સુમનના જૂના ઈન્ટરવ્યૂને આધાર બનાવી આ ફરિયાદ થઈ છે.

કંગના રનૌત વિરુદ્ધ ડ્રગ્સ મામલે તપાસના આદેશ અપાયા છે.ઉદ્ધવ સરકારે મુંબઈ પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે.અભિનેતા અધ્યય સુમને કંગના પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે કંગનાની મુશ્કેલીમાં વધારો થયો છે.જોકે કંગના તેની સામેના તમામ પડકારોની મક્કમતાથી જવાબ આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે સામનામાં કંગના વિવાદને લઈને ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે.સામનામાં પણ કંગના રનૌત વિશે કહેવાયું છે કે તેને નવા અફિણનો નશો છે.સામનામાં ભાજપ અને કંગના પર નિશાન સધાયું છે. જેમાં લખાયું છે કે બિહારમાં રાજપૂતોના મત મેળવવા માટે કંગનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ ખુલાસો કર્યો છે કે કંગનાની ઓફિસ સાથે શિવસેનાને કોઈ લેવાદેવા નથી.મુંબઈમાં કંગનાની ઓફિસમાં BMCએ નોટિસ ફટકાર્યા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સ મામલે તપાસ કરશે.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે કંગના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે.કંગના રનૌતે ડ્રગ્સ મામલાની તપાસ મુદ્દે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે,શિવસેનાના નેતા સુનિલ પ્રભુ અને પ્રતાપે અધ્યયન સુમનના જુના ઇન્ટરવ્યૂની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપી છે.અધ્યયન સુમને આરોપ લગાવ્યો છે કેસ કંગના ડ્રગ્સ લે છે અને તેને પણ જબરજસ્તી સેવન કરાવ્યું હતું. ત્યારબાદ સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસે કંગના રનૌત સાથે જોડાયેલી ડ્રગ લિંક્સની પણ તપાસની માંગ કરી હતી.કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે કેટલાક વીડિયો બહાર આવ્યા છે જેમાં કંગનાએ સ્વીકાર્યું છે કે તે ડ્રગ્સ લે છે.જો એમ છે,તો પછી કોણ તેમને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.એનસીબી આ મામલાની તપાસ કરી રહી છે અને તેણે કંગનાને લગતા કેસની પણ તપાસ કરવી જોઈએ.સચિન સાવંતે વધુમાં કહ્યું હતું કે,કંગનાના પૂર્વ સહયોગીઓએ ખુલાસો કર્યો છે કે,તે કોકેઇનનું પણ સેવન કરે છે અને જો ખરેખર તે વાત સાચી છે તો NCB આ મામલાની પૂછપરછ કરશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લદ્દાખમાં તણાવ વચ્ચે ચીને LAC પર ખડકી દીધા 50 હજાર સૈનિક, રોકેટ-મિસાઈલ સાથે ફાઈટર જેટ પણ તહેનાત
Next Article કંગનાની મુશ્કેલી વધી, CM ઠાકરે વિશે ‘ખોટી ભાષા’ વાપરતા FIR દાખલ…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up