By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોટા વરાછાના પનવેલ પોઇન્ટમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર દરોડા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > મોટા વરાછાના પનવેલ પોઇન્ટમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર દરોડા
GeneralSurat

મોટા વરાછાના પનવેલ પોઇન્ટમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર દરોડા

HM News
Last updated: 07/06/2022 6:41 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : તા. 7 જુન 2022,મંગળવાર : મોટા વરાછાના પનવેલ પોઇન્ટમાં ફીલીંગ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડી પોલીસે સ્પા મેનેજર અને શરીરસુખ માણવા આવનાર ચાર ગ્રાહકને ઝડપી પાડયા હતા.જયારે સ્પા માલિક મહિલાને વોન્ટેડ જાહેર કરી છે.

અમરોલી પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના પનવેલ પોઇન્ટમાં દુકાન નં.116 માં ફીલીંગ સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર દરોડા પાડયા હતા.જયાંથી સ્પા મેનેજર સપનાકુમારી પ્રવિણસીંગ રાજપૂત(ઉ.વ.30 રહે.શાંતિનિકેતન સોસાયટી,નવાગામ-ડીંડોલી)ઉપરાંત શરીરસુખ માણવા આવનાર રત્નકલાકાર પ્રવિણકુમાર અશોક ઠાકુર(ઉ.વ.32),પરીક્ષીત ઘનશ્યામ રાદડીયા(ઉ.વ.22),રાહુલ જગદીશ પટેલ(ઉ.વ.20)અને સુરેશ ધીરજલાલ દવે(ઉ.વ.32)તથા એક લલનાને ઝડપી પાડી હતી.પોલીસે સ્પામાંથી રોકડા રૂ.5250,મોબાઇલ નંગ 6 મળી કુલ રૂ.22,750 નો મુદ્દામમાલ કબ્જે લીધો હતો.ઉલ્લેખનીય છે કે મેનેજર સપનાકુમારીની પૂછપરછ કરતા શ્વેતા નામની મહિલા માલિક હોવાની કબૂલાત કરી હતી.પોલીસે શ્વેતાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં ત્યકતાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રનું દુષ્કર્મ
Next Article ધો-10 નું સુરતનું સૌથીવધુ 75.64 ટકા પરિણામ, એ-1 ગ્રેડમાં 2532 વિદ્યાર્થી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up