By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યુવરાજનો ધડાકો : ચેપલની સામે સચિનનો સાથ આપ્યો એટલે મારા બદલે ધોનીને કેપ્ટન બનાવાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યુવરાજનો ધડાકો : ચેપલની સામે સચિનનો સાથ આપ્યો એટલે મારા બદલે ધોનીને કેપ્ટન બનાવાયો
GeneralSports

યુવરાજનો ધડાકો : ચેપલની સામે સચિનનો સાથ આપ્યો એટલે મારા બદલે ધોનીને કેપ્ટન બનાવાયો

HM News
Last updated: 10/05/2022 5:30 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૯ : ભારતના ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંઘે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં મને જ ભારતીય ટીમનો કેપ્ટન બનાવવાનો હતો. જોકે તે સમયે કોચ ગ્રેગ ચેપલ અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર વચ્ચે સીધો ટકરાવ ચાલી રહ્યો હતો.તે સમયે મેં સચિન તેંડુલકરની તરફેણ કરી હતી.જેનાથી ચેપલની સાથે બીસીસીઆઇના કેટલાક ઓફિશિઅલ્સ પણ નારાજ થયા હતા.આખરે તેમણે નક્કી કર્યું કે, ગમે તેને કેપ્ટન બનાવો પણ યુવરાજને નહીં.જેના કારણે મારા બદલે ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચેપલનો કાર્યકાળ વિવાદોથી ભરપૂર રહ્યો હતો.ગાંગુલીની હકાલપટ્ટી થી માંડીને તેંડુલકર સાથેના ટકરાવને કારણે ગ્રેગ ચેપલ વિવાદોમાં રહ્યા હતા. તેમણે ભારતીય ટીમમાં ભાગલા પાડી દીધા હોવાનો પણ આક્ષેપ થતો રહ્યો છે.જે અંગે યુવરાજે વધુ પ્રકાશ ફેંક્યો છે.ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર સાથેની એક મુલાકાતમાં યુવરાજે તે વિવાદિત કાર્યકાળ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.

યુવરાજે કહ્યું કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં તેઓ મને જ કેપ્ટન બનાવવા હતા.ત્યારે જ ગ્રેગ ચેપલનો વિવાદ સર્જાયો. ત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે, ખેલાડીઓએ ચેપલ કે સચિનમાંથી કોઈ એકને પસંદ કરવાના હતા.તે સમયે ટીમમાં હું સંભવતઃ એકમાત્ર ખેલાડી હતો કે, જેણે સચિન તેંડુલકરને સાથ આપ્યો હતો. મારા આ નિર્ણયથી ઘણા લોકો ખુશ નહતા.જેમાં કેટલાક બીસીસીઆઇના ઓફિશિઅલ્સ પણ સામેલ હતા.મેં તેંડુલકરનો સાથ આપ્યો ત્યાર બાદ બધાનું વલણ એવું જ હતુ કે, ગમે તેને કેપ્ટન બનાવો પણ યુવરાજને નહીં. આવું મેં કાનોકાન સાંભળ્યું હતુ.

તેણે ઊમેર્યું કે, હું નથી જાણતો કે તેમાં કેટલું તથ્ય છે.જોકે એ હકીકત છે કે, મને ત્યાર બાદ અચાનક જ કોઈ કારણ આપ્યા વિના જ વાઈસ કેપ્ટન તરીકે દૂર કરાયો હતો. સેહવાગ ટીમમાં નહતો એટલે લાગતું હતુ કે, તેઓ મને કેપ્ટન બનાવશે, પણ ત્યારે માહી (ધોની)ને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.સેહવાગ અંગે તેણે કહ્યું કે, વિરુ ટીમના સિનિયર ખેલાડી હતા, પણ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમમાં નહતા.ત્યારે વન ડે ટીમમાં રાહુલ કેપ્ટન હતો અને હું વાઈસ કેપ્ટન હતો એટલે ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ટીમનો કેપ્ટન બનવા માટે હું જ દાવેદાર હતો.સ્વાભાવિક રીતે જ તે નિર્ણય મારી વિરુદ્ધમાં ગયો તેનો મને રંજ નથી.આજે પણ કોઈ આવો મુદ્દો ઉભો થાય તો હું મારા સાથી ખેલાડીની તરફેણ કરીશ.ધોની અને યુવરાજ વચ્ચેના આંતરિક ટકરાવ અને સ્પર્ધાની ચર્ચા મીડિયામાં થતી રહી છે.જોકે યુવરાજના આ નવા ખુલાસાએ ઘણા સવાલ ઉભા કર્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આંગળી પર બચકું ભરી લેનાર આરોપીને ૬ મહિનાની કેદ
Next Article કોલકાતા નાઈટ રાઈડર્સનો ૫૨ રનથી વિજય, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો નિષ્ફળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up