By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકીય ઊથલપાથલના એંધાણ : પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સેનાની બેઠક મળતાં રાજકીય ગરમાવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકીય ઊથલપાથલના એંધાણ : પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સેનાની બેઠક મળતાં રાજકીય ગરમાવો
GeneralPoliticsSaurashtra

રાજકીય ઊથલપાથલના એંધાણ : પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સેનાની બેઠક મળતાં રાજકીય ગરમાવો

HM News
Last updated: 27/09/2021 6:04 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર બાદ એકાએક રાજ્યના પૂર્વ મંત્રી અને કોળી સમાજના નેતા પરસોતમ સોલંકીના નિવાસે કોળી સેનાના હોદેદારોની વરણી અર્થે બેઠક યોજાતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો.બેઠકમાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પણ કોળી આગેવાનોની હાજરી જોવા મળી હતી.જો કે, બેઠક બિનરાજકીય હોવાનો આયોજકોએ દાવો કર્યો હતો.

તાજેતરમાં થયેલાં મંત્રીમંડળના ફેરફારમાં રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી,કોળી સમાજના નેતા અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોતમ સોલંકીને રિપિટ કરવામાં ન આવતાં કોળી સમાજમાં નારાજગી ફેલાઈ હતી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કોળી સમાજના નેતાઓ અને આગેવાનો ગાંધીનગર પણ દોડી ગયા હતા.જો કે,પૂર્વ મંત્રીએ રાજ્ય સરકારના નિર્ણયને સ્વિકારી કોળી સમાજ નારાજ હોવાની વહેતી થયેલી અટકળોને છેદ ઉડાડી દીધો હતો.

મંત્રીમંડળમાં ફેરાફારના અંદાજે બે સપ્તાહ બાદ આજે શહેરના તળાજા રોડ સ્થિત ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કોળી સેનાના સ્થાપક પરસોતમ સોલંકીના નિવાસે આજે કોળી સેનાની બેઠક મળી હતી.જેમાં ભાવનગરના વિવિધ તાલુકા ઉપરાંત, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં કોળી સેનાના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

બેઠક અંગે વિગત આપતાં કોળી સેનાના ભાવનગર જિલ્લા પ્રમુખ આનંદ ડાભીએ જણાવ્યું કે, કોળી સેનાના હોદ્દેદારોની વરણી માટે અને સમાજલક્ષી આગામી બિનરાજકીય કાર્યક્રમો નક્કી કરવા આજે બેઠક મળી હતી.બેઠકમાં રાજકીય ચર્ચા કે અન્ય કોઈ નીતિ વિષયક ચર્ચા થઈ ન હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત કેબિનેટ મંત્રાલયના નવા નિશાળીયા મંત્રીઓને “લેશન” આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
Next Article નીતિન પટેલ વિરુદ્ધ મ્હોંફાટ બોલનારા કાછડિયાને CR પાટીલે ફોન કરી ખખડાવ્યા,શું કાછડીયા હવે ચુપકી સાંધી લેશે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up