By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજદીપની ફરી ફજેતી થઇ : ફડણવીસને ડેપ્યુટી CM બનાવવા અંગે ઉઠાવી રહ્યા હતા સવાલો, ભાજપ પ્રવક્તાએ યાદ કરાવ્યા જુના દિવસો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજદીપની ફરી ફજેતી થઇ : ફડણવીસને ડેપ્યુટી CM બનાવવા અંગે ઉઠાવી રહ્યા હતા સવાલો, ભાજપ પ્રવક્તાએ યાદ કરાવ્યા જુના દિવસો
GeneralNational

રાજદીપની ફરી ફજેતી થઇ : ફડણવીસને ડેપ્યુટી CM બનાવવા અંગે ઉઠાવી રહ્યા હતા સવાલો, ભાજપ પ્રવક્તાએ યાદ કરાવ્યા જુના દિવસો

HM News
Last updated: 06/07/2022 9:15 AM
HM News
4 years ago
Share
SHARE

શહેજાદ પૂનાવાલાએ થોડીવાર સુધી રાજદીપને રાજકીય મુદ્દાઓ સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ રાજદીપ ન જ માન્યા તો પછી એવું કહ્યું, જેની ચર્ચા કાલથી થઇ રહી છે.ભૂતકાળમાં પણ અનેક વખત પોતાના કામો અને એજન્ડા ચલાવવાના કારણે લાઈવ ટીવી પર ટ્રોલ થયેલા ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ ફરી એકવાર લાઈવ ડિબેટ દરમિયાન ફજેતીનો સામનો કરવો પડ્યો હતો.રાજદીપ સરદેસાઈ મહારાષ્ટ્રના રાજકારણ અંગે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી બનાવવા અંગે ટિપ્પણી કરવા ગયા પરંતુ ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલા તેમને એવું ઉદાહરણ આપીને સમજાવવા માંડ્યા કે રાજદીપ જોતા જ રહી ગયા હતા.

ઇન્ડિયા ટૂડે પર ડિબેટ કરતા રાજદીપ સરદેસાઈએ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની ઘોષણા કરી અને કહ્યું કે તેઓ પોતે સરકારમાંથી બહાર રહેશે.પરંતુ સાંજે સાત વાગ્યે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન આવ્યું કે તેમણે ફડણવીસને ઉપ-મુખ્યમંત્રી બનવા અપીલ કરી છે. ભાજપે ફડણવીસને હાંસિયામાં ધકેલી દીધા છે? તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.જેના જવાબમાં ભાજપ તરફથી શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભાજપ માટે સત્તા કરતા સિદ્ધાંત,પાર્ટી અને પ્રદેશ સર્વપ્રથમ રહે છે.તેમણે દરેક કાર્યકર્તાને ઉદાહરણ પૂરું પાડ્યું કે કેવી રીતે ભાજપના કાર્યકર્તા માટે પ્રદેશ અને પાર્ટી પહેલાં આવે છે, બાકી બધું પછી.

ऐसे कौन समझाता है ?🤣@SHEHZAD_IND PIC.TWITTER.COM/DFCQPYTDOC

— Chaudhary Yaduveer Singh (@YaduveerSinghIN) June 30, 2022
– Advertisement –

જો કે, શહેજાદના આ જવાબથી રાજદીપને સંતોષ ન થયો હોય તેમ તેમણે તેમને વચ્ચેથી અટકાવીને ફરીથી પૂછ્યું હતું કે, તેઓ એ જાણવા માંગે છે કે ચાર વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે એવું તે શું થયું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે દેવેન્દ્ર ફડણવીસને આવીને સમજાવવા પડ્યા.જે મામલ પણ શહેજાદ પૂનાવાલાએ થોડીવાર સુધી રાજદીપને રાજકીય મુદ્દાઓ સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ રાજદીપ ન જ માન્યા તો પછી એવું કહ્યું,જેની ચર્ચા કાલથી થઇ રહી છે.શહેજાદ પૂનાવાલાએ તેમનું જ ઉદાહરણ આપીને રાજદીપ સરદેસાઈને સમજાવતા કહ્યું કે, “તમે પહેલાં CNN-IBNના એડિટર-ઈન-ચીફ હતા.આજે તમે કન્સલ્ટિંગ એડિટર (સલાહકાર સંપાદક) છો.તમારા પદ કે સન્માનમાં કોઈ ઘટાડો થયો?” જે બાદ રાજદીપ સરદેસાઈ મૂંછમાં હસવા માંડ્યા હતા.જે બાદ શહેજાદ પૂનાવાલા આગળ કહે છે કે, “મને લાગે છે કે એડિટર-ઈન-ચીફ ન હોવા છતાં પણ તમે કન્સલ્ટિંગ એડિટર તરીકે આ ચેનલ માટે અને નેટવર્ક માટે બહુ સારું કામ કરી રહ્યા છો.એ જ રીતે અમારા મનમાં પણ પદ નહીં પરંતુ પ્રદર્શનની લાલસા હોય છે.”

જો કે, આ સાંભળીને રાજદીપ સરદેસાઈ એમ કહેવા લાગ્યા કે આ રીતે રાજનીતિ અને પત્રકારત્વને એકસાથે જોવું ઠીક રહેશે નહીં.પરંતુ શહેજાદે કહ્યું કે, બંને વ્યવસાય જનસેવા સાથે જોડાયેલા છે.જોકે, તોપણ રાજદીપ ન માનતા તેમણે બિહારનું ઉદાહરણ આપીને સમજાવ્યા હતા કે ત્યાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં તેમણે મુખ્યમંત્રી પદ નીતીશ કુમારને આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 29 જૂને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે ચોંકાવનારી જાહેરાત કરીને શિંદેને મુખ્યમંત્રી બનાવવાનું એલાન કર્યું હતું.જે બાદ સાંજે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં શિંદેએ સીએમ તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમરાવતી ઉમેશ કોલ્હે હત્યાકાંડ : 16 વર્ષની મિત્રતા,અનેક આર્થિક મદદ અને આંધળા વિશ્વાસના બદલે મળ્યું ગળામાં ખંજર
Next Article ઓલ્ટ ન્યુઝની સંચાલક સંસ્થા પ્રાવદાને ROC એ ફટકારી નોટિસ : કંપની એક્ટના કથિત ઉલંઘન પર પ્રતિક સિંહા અને ઝુબૈર પાસે માંગ્યા ખુલાસા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up