By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજસ્થાનના રાજકારણમાં હડકંપ : ગેહલોતના ખાસ IAS અધિકારી સેક્સ રેકેટ ચલાવતા હોવાનો આરોપ લગાવ્યો મહિલા અધિકારીએ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજસ્થાનના રાજકારણમાં હડકંપ : ગેહલોતના ખાસ IAS અધિકારી સેક્સ રેકેટ ચલાવતા હોવાનો આરોપ લગાવ્યો મહિલા અધિકારીએ
GeneralNational

રાજસ્થાનના રાજકારણમાં હડકંપ : ગેહલોતના ખાસ IAS અધિકારી સેક્સ રેકેટ ચલાવતા હોવાનો આરોપ લગાવ્યો મહિલા અધિકારીએ

HM News
Last updated: 12/01/2023 6:56 PM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2023 શુક્રવાર : રાજસ્થાન સરકાર વર્તમાન સમયમાં સતત ચર્ચામાં જ રહે છે.સરકાર પર વિવિધ બાબતે આરોપ લાગતા રહ્યા છે.પરીક્ષા પેપર લિંક મામલે પણ મોટો હંગામો થયો હતો.તે જ કડીમાં આગળ એક ઘટના બની છે જેના કારણે રાજસ્થાનના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.અહીં એક મહિલા અધિકારીએ IAS અધિકારી અને મંત્રી પર આરોપ લગાવ્યા છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનના એક મહિલા અધિકારીએ રાજસ્થાનના IAS અને મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મંત્રી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે.રાજસ્થાનના આરએએસ અધિકારી પૂજા મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને IAS પવન અરોડા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.પુજા મીણાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે પવન અરોડા ખૂબ જ ખરાબ વ્યક્તિ છે.તે રાજસ્થાનનો સૌથી બદનામ વ્યક્તિ છે.તેણે મને ખૂબ હેરાન કરી છે.તે જ્યારે ડી.એલ.બી. ડિપાર્ટમેન્ટમાં હતો ત્યારે એક મહિલાઓનું સંગઠન બનાવીને સેકસ રેકેટ ચલાવતો હતો.તે ચારિત્ર્યહીન સ્ત્રીઓને જાણી જોઈને અધિકારીઓ સાથે જોડતો,જેથી પાછળથી તે લોકોને દબાવી શકે.ખોટા મેસેજ બનાવવા,ખોટી આઈડીઓ બનાવવી જેવા કૃત્યો પણ કરતો હતો.લોકેશન ટ્રેસ કરવું,ફોન હેક કરવા જેવા ગેરકાયદેસરના કાર્યો પણ કરતો.

વધુમાં પૂજા મીણાએ જણાવ્યું હતું કે જ્યારે પવન અરોડા ડી.એલ.બી. વિભાગમાં હતો ત્યારે હ્રદેશ કુમારે તેને છાવર્યો હતો.સાથે સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોતના સૌથી નજીકના યુ.ડી.એચ. મંત્રી શાંતિ ધારીવાલાએ તેને પૂરેપૂરું રક્ષણ પૂરું પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પૂજા મીણા જાલાવાડ નગર પરિષદના કમિશનર પદે નિયુક્ત હતાં.પરંતુ 09 જાન્યુઆરી 2023ના રોજ અચાનક ટૂંકા ગાળામાં જ ઉપરાછાપરી બે વાર બદલી કરવામાં આવી હતી.ત્યારબાદ તેમણે મિડીયા સમક્ષ આવીને રાજસ્થાન સરકારના અધિકારીઓ અને મંત્રી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.આ મામલે રાજસ્થાનના આઈએએસ અધિકારી પવન અરોડાને પૂછવામાં આવતા તેમણે પૂજા મીણા દ્વારા લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધા આરોપો અસત્ય,મનઘડત અને પાયાવિહોણા છે.

ગેહલોતની રાજસ્થાન સરકાર રાજકીય રીતે પણ અસ્થિર છે જ્યારે પ્રશાસનિક રીતે પણ ગંભીર આરોપો લાગતા રહ્યા છે.રાજ્યમાં ગુનાખોરીનું અને મહિલા પર અત્યાચારનું પ્રમાણે પણ વધ્યું છે.જેના કારણે ટીકાઓ પણ થઈ રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં છેલ્લા બે વર્ષમાં 200 હિંદુ યુવતીઓનું ધર્માંતરણ : મુસ્લિમ યુવાનોને મળે છે 5 લાખ ઇનામ : અનેક હિંદુઓને કરાવાઈ સુન્નત
Next Article ચૂંટણીના એક મહિના પછી પણ વિપક્ષ નેતાનું નામ નક્કી કરવાનાં કોંગ્રેસનને ફાંફાં : શું વિપક્ષ નેતાનું પદ પણ ગુમાવશે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up