By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રુપાણી તો ગયા, એમનું રાજ પણ ગયુ : પાટીલે કદ પ્રમાણે વેતર્યા, મંત્રીમંડળમાં કોઈને ન મળ્યું સ્થાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રુપાણી તો ગયા, એમનું રાજ પણ ગયુ : પાટીલે કદ પ્રમાણે વેતર્યા, મંત્રીમંડળમાં કોઈને ન મળ્યું સ્થાન
GeneralGujarat NowPolitics

રુપાણી તો ગયા, એમનું રાજ પણ ગયુ : પાટીલે કદ પ્રમાણે વેતર્યા, મંત્રીમંડળમાં કોઈને ન મળ્યું સ્થાન

HM News
Last updated: 12/12/2022 10:45 AM
HM News
4 years ago
Share
SHARE

એ વાત જરાય અજાણી નથી કે પાટીલ અને રુપાણીને જરાય બનતું નથી.એ વાતના સંકેતો ટિકિટ વહેંચણીમાં પણ જોવા મળી હતી.હવે મંત્રી મંડળ પસંદગીમાં પણ જાણે રૃપાણીનો કચ્ચરઘાણ કાઢવાનો હોય એમ રાજકોટમાંથી કોઈને પસંદગી આપવામાં આવી નથી.જસદણના બાવળિયાને પસંદ કરાયા છે પરંતુ એ પહેલા મંત્રી રહી જ ચૂક્યા છે.વળી એમનું પોતાનું કદ છે અને ત્રેવડ પણ છે.રૃપાણી સરકાર વખતે જ પાટીલ પક્ષ પ્રમુખ બન્યા હતા.પરંતુ એમની વચ્ચે તાલમેલ ન હતો.

કોરોના વખતે જ રેમડેસિવિઅર ઈન્જેક્શનનો જથ્થો મેળવી પાટીલે સુપર સીએમ તરીકેની ધાક જમાવી દીધી હતી.રૃપાણીની ખુરશી ગઈ એ પછી પણ બન્ને વચ્ચે ખાસ સારપ જોવા મળી નથી.સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વખતે પણ પાટીલને મળવા સૌ નેતાઓ સ્ટેજ પર આવ્યા ત્યારે રૃપાણીએ દૂર રહેવાનું પસંદ કર્યુ હતુ.રાજકોટમાંથી એક પણ મંત્રી નથી એ જોતા સ્પષ્ટ થાય છે કે પાટીલે રૃપાણીને કદ પ્રમાણે વેતરવામાં કંઈ બાકી નથી રાખ્યુ.વળી પાટીલે ગુજરાતમાં ભાજપને જંગી બહુમતી અપાવી છે એટલે હવે હાઈકમાન્ડ પણ પાટીલને ના કહી શકે એમ નથી.

રાજકોટ શહેરની કુલ ચાર બેઠકો છે જ્યારે જિલ્લાની મળીને આઠ બેઠક થાય છે.અગાઉ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા મંત્રી મંડળમાં હતા.એમને પણ કદ પ્રમાણે વેતરી નખાયા છે.એ પાટીલનો દબદબો સ્પષ્ટ દર્શાવે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકાર રાજ : ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું નવ સર્જન : જૂના દસ મંત્રીઓ કપાયા, વાંચી લો નામ
Next Article વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યો માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા, માતાના ચરણોમાં શીશ નમાવીને લીધા આશિષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up