By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય : હવે લગ્નની મંજૂરી ઓનલાઇન, કચેરીએ ધક્કો નહીં ખાવો પડે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય : હવે લગ્નની મંજૂરી ઓનલાઇન, કચેરીએ ધક્કો નહીં ખાવો પડે
GandhinagarGeneral

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય : હવે લગ્નની મંજૂરી ઓનલાઇન, કચેરીએ ધક્કો નહીં ખાવો પડે

HM News
Last updated: 12/12/2020 7:46 AM
HM News
6 years ago
Share
SHARE

– અરજદારે લગ્નની મંજૂરી માટે ડિજિટલ પોર્ટલ www. digitalgujarat.gov.in ઉપર અરજી કરવાની રહેશે

ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ,બંધ સ્થળોએ, સ્ળની ક્ષમતાના ૫૦%થી વધુ નહીં પરંતુ મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની જોગવાઇ અમલમાં છે.રાજ્યમાં હાલ કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લેતાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.જે અંતે મંજુર થઈ છે.

કોવીડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિને લક્ષમાં રાખી,રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.આ બાબતે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝીંગ મેરેજ ફંક્શનનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે.જેને ડિજિટલ ગુજરાત પોર્ટલ (www. digitalgujarat.gov.in) પર કાર્યરત કરવામાં આવેલ છે.આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા અંગે આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ લઇ શકે છે.અને ઙઉઋ સેવ કરી શકે છે.જો કોઇ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી/ કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લીપની માંગણી કરે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે.તેમ ગુજરાતના રાજયપાલના હુકમથી મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા શું કરવું?

(૧) www.digitalgujarat.gov.in ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌ પ્રથમ પોતાનું એકાઉન્ટ બનાવી લોગ ઈન કરવું ફરજીયાત છે.ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.

(૨) ત્યાર બાદ www.digitalgujarat.gov.in વેબસાઈટ પર જેમાં સૌ પ્રથમ ‘સર્વિસ’નું ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરતા સૌથી પહેલું ‘સીટીઝન સર્વિસ’નું ઓપ્શન આવશે.

(૩) સીટીઝન સર્વિસના ઓપશન પર ક્લિક કરતા અલગ-અલગ સર્ટિફિકેટ માટે અપ્લાય શકાય તેના ઓપશન આવશે. તે પૈકી એક ઓપ્શન ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર મેરેજ ફંક્શનનું છે.

(૪) આ ઓપશન પર ક્લિક કરતા ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. તેમાં જ પેમેન્ટની શરતો જાણી શકાશે. તેમજ છેલ્લે ઓનલાઇન એપ્લાયનું ઓપશન આવશે.

(પ) ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌ પ્રથમ લોગ ઈન કરવું ફરજીયાત છે. ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થશે.

(૬) ઉલ્લેખનીય છે કે અરજદારે મેરેજના આયોજન માટેનું પ્રૂફ અને

એડ્રેસ પ્રૂફ આપવું પડશે. તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની વિગત સાઈટ પર આપેલ છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કર્ણાટકમાં એપલ ફોનના કારખાનામાં ભાંગફોડ, મહિનાઓથી પગાર નહીં મળતાં કર્મચારીઓ વિફર્યા
Next Article ખેડૂત આંદોલન હવે ડાબેરીઓ-માઓવાદીઓના હાથમાં ચાલ્યું ગયું : પિયુષ ગોયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

4 weeks ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

4 weeks ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

4 weeks ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up