By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રેહમત અલીએ કરી ઘર વાપસી : હિંદુ ધર્મ અપનાવી મહાદેવનો કર્યો અભિષેક અને બજરંગબલીના લીધા આશિર્વાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રેહમત અલીએ કરી ઘર વાપસી : હિંદુ ધર્મ અપનાવી મહાદેવનો કર્યો અભિષેક અને બજરંગબલીના લીધા આશિર્વાદ
GeneralNational

રેહમત અલીએ કરી ઘર વાપસી : હિંદુ ધર્મ અપનાવી મહાદેવનો કર્યો અભિષેક અને બજરંગબલીના લીધા આશિર્વાદ

HM News
Last updated: 12/04/2023 10:42 AM
HM News
3 years ago
Share
SHARE

કાનપુર,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : ઉત્તર પ્રદેશના કાનપુરના એક મંદિરમાં 25 વર્ષના રેહમત અલીએ ઘર વાપસી કરી છે.હવે રેહમત અલી રિતિકના નવા નામે ઓળખાશે.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સોમવાર (10 એપ્રિલ 2023) ના દિવસે તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો હતો.શુદ્ધિકરણની વિધિ બાદ તેમણે મહાદેવનો અભિષેક પણ કર્યો હતો.ત્યારબાદ રિતિકે જણાવ્યું હતું કે બાળપણથી જ તેમને હિંદુ ધર્મ પસંદ હતો અને તેમનાં હિંદુ ધર્મ અપનાવવાના નિર્ણયથી તેમના કુટુંબીજનોને પણ કોઈજ વાંધો નથી.

મીડિયા રીપોર્ટસ અનુસાર રેહમત અલી મૂળ ઉત્તર પ્રદેશના હરદોઇના પસેની ગામનાં રહેવાસી છે.તેઓ કામની શોધમાં લગભગ ત્રણ મહિના અગાઉ કાનપુર આવ્યા હતાં.અહીંના બાબુપુરવા વિસ્તારમાં તેમનાં નાનીબા રહે છે.હાલમાં તેઓ પોતાના નાનીને ઘરે જ રહે છે.રેહમતના કહેવા અનુસાર બાળપણથી જ તેમનો ઝુકાવ હિંદુ ધર્મ પ્રતિ રહ્યો છે.તેમને રામલીલા જોવાનું કે પછી ગણપતી ઉત્સવમાં ભાગ લેવાનું ખુબ ગમે છે.આ ઉપરાંત તેમને કાવડ લઇ જવાનું પણ અત્યંત પસંદ છે.રિતિક જેટલો સમય કાનપુર રહ્યાં છે ત્યારથી તેઓ અહીંના બાકરગંજના દુર્ગા માતાના મંદિરે કાયમ દર્શન કરવા જતા હતા.

#कानपुर– मुस्लिम युवक ने अपनाया #हिंदू धर्म, रहमत अली बना रितिक. @VHPDigital
मूलरूप से #हरदोई जिला निवासी रहमत अली करीब दो माह पूर्व रोजगार के लिए शहर में आए थे। रहमत #बाबूपुरवा थानाक्षेत्र के अजीतगंज में अपनी ननिहाल में रहते थे। @myogiadityanath @bageshwardham @MamtaTripathi80 pic.twitter.com/8rxH7tau0i

— Divas Pandey (@divaspandeylive) April 10, 2023

રેહમત ઉર્ફે રિતિકે જણાવ્યું હતું કે એક દિવસ તેમને આ જ દુર્ગા મંદિરમાં બજરંગ દળના કાર્યકર્તા પંકજ યાદવ મળ્યાં.અહીં તેમણે પંકજને હિંદુ બનવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ત્યારબાદ રેહમતની ઘર વાપસીની સંપૂર્ણ વિધિ કાનપુરના સાઉથ સીટી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં કરાવવામાં આવી હતી.આ વિધિ દરમ્યાન રેહમત એટલેકે રિતિકે તમામ વૈદિક વિધિવિધાન વેદમંત્રોનાં ઉચ્ચારણ વચ્ચે પૂર્ણ કરી હતી.રેહમતે આ સમગ્ર વિધિ તેમજ પૂજા અર્ચના દરમ્યાન પોતાનું માથું મૂંડાવીને તેના પર તિલક લગાવી રાખ્યું હતું.ઘર વાપસીની વિધિ બાદ મંદિરમાં મહાદેવને અભિષેક કર્યા પછી રહેમતે જણાવ્યું કે તેમનાં મોટાભાગના મિત્રો હિંદુ છે.એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે રહેમતના પરિવારને આ સમગ્ર મામલે કોઇપણ પ્રકારની આપત્તિ નથી.

હવે રહેમત જ્યારે રિતિક બની ગયો છે ત્યારે તેના નામ બદલવાની કાગળિયાંની કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.આ માટે તેઓ એક વકીલની મદદ લઇ રહ્યાં છે.સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રહેમતના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુઘલો મહાન અને હિંદુઓ મંદિરો તોડનારા : TV ડિબેટમાં રાજદીપ સરદેસાઈને સાથી પત્રકારે સત્યનો અરીસો દેખાડ્યો !
Next Article ‘પોલ્સ આ ગયી પોલ્સ’.. હવે પંજાબ કિંગ્સએ અમૃતપાલને ટ્રોલ કર્યો?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up