By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લગ્નને 8 વર્ષ થઇ ગયા પરંતુ અડવા પણ નથી દેતી, સાંસદે એક્ટ્રેસ પત્ની પર લગાવ્યો આરોપ, કોર્ટે કહ્યું…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લગ્નને 8 વર્ષ થઇ ગયા પરંતુ અડવા પણ નથી દેતી, સાંસદે એક્ટ્રેસ પત્ની પર લગાવ્યો આરોપ, કોર્ટે કહ્યું…
GeneralNational

લગ્નને 8 વર્ષ થઇ ગયા પરંતુ અડવા પણ નથી દેતી, સાંસદે એક્ટ્રેસ પત્ની પર લગાવ્યો આરોપ, કોર્ટે કહ્યું…

HM News
Last updated: 10/06/2022 10:49 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : હોલીવુડ એક્ટર્સ જોની ડેપ અને એંબર હર્ડ જેવો હાઇપ્રોફાઇલ કેસ ભારતમાં પણ સામે આવ્યો છે.અમે વાત કરી રહ્યા છીએ ઉડિયા અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિનીની,જે હાલ પતિ સાથે ખટરાગના કારણે ચર્ચામાં છે.વર્ષા પ્રિયદર્શિની લોકસભા સાંસદ અનુભવ મોહંતીની પત્ની છે અને બંને વચ્ચે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.

બંને એકબીજા પર તમામ ગંભીર આરોપ લગાવ્યા છે.અનુભવે અભિનેત્રી પત્ની વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ લખી છે,જેમાં તેમણે વર્ષા પર ગંભીર આરોપ લગાવ્યા છે.બીજી તરફ વર્ષાએ સાંસદ પતિ અનુભવ પર ઘરેલૂ હિંસા અને એકસ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે.

આ દરમિયાન કટક સદર એસડીજીમ કોર્ટે વર્ષાને બે મહિનાની અંદર પતિનું ઘર ખાલી કરવા માટે કહ્યું છે.તો બીજી તરફ સાંસદ અનુભવને પણ વર્ષાની આર્થિક મદદ માટે તેમને દર મહિને 30 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.બંનેના છુટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે.તમને જણાવી દઇએ કે પતિ પર એકસ્ટ્રા મેરિટલ અફેયરનો આરોપ લગાવતાં 15 કરોડ રૂપિયાની માંગ કરી છે.

સોશિયલ મીડિયા પર મોહંતી સતત પત્ની વિરૂદ્ધ લખી રહ્યા છે.તેમનું કહેવું છે કે દરરોજની લડાઇના કારણે બંને વચ્ચે 8 વર્ષથી શારીરિક સંબંધ પણ બન્યા નથી.મોહંતીનું માનીએ તો વર્ષાના કારણે તેમના પરિવારને ખૂબ મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. એટલું જ નહી તેનાથી તેમના રાજકારણ પર પણ ખરાબ અસર પડી છે.

શું છે મામલો?

સાંસદ અનુભવ મોહંતી અને અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિનીએ વર્ષ 2014 માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.લગ્નના થોડા વર્ષો બાદ જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા.વર્ષ 2016 માં અનુભવે આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમનું વૈવાહિક જીવન યોગ્ય રીતે ચાલી રહ્યું નથી, કારણ કે વર્ષા તેમની સાથે શારીરિક સંબંધ બનાવવાની ના પાડે છે.

તો બીજી તરફ પતિના આરોપો પર વર્ષાનું કહેવું હતું કે તેમને મા બનવાના અધિકારથી વંચિત રાખવામાં આવી.તેમનું કહેવું હતું કે પતિ દારૂ પીવે છે અને અન્ય મહિલાઓ સાથે તેમના સંબંધ છે.વર્ષ 2022 માં વર્ષાએ મોહંતી સાથે છુટાછેડા માટે અરજી કરી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુખ્યમંત્રીના ટેન્યોરમાં મેં 5 લાખની આદિવાસી જનમેદની જોઇ નથી, મને ગર્વ છે : PM મોદી
Next Article નૂપુર શર્માની જીભ કાપી લાવનારને મળશે 1 કરોડ રૂપિયા, ભીમ સેના ચીફે આપ્યુ વિવાદિત નિવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up