By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લમ્પી રોગ : ધારાસભ્ય ગાય લઈને વિધાનસભામાં પહોંચ્યા, બૂમબરાડાથી ભડકેલી ગાય ભાગી ગઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લમ્પી રોગ : ધારાસભ્ય ગાય લઈને વિધાનસભામાં પહોંચ્યા, બૂમબરાડાથી ભડકેલી ગાય ભાગી ગઈ
GeneralNational

લમ્પી રોગ : ધારાસભ્ય ગાય લઈને વિધાનસભામાં પહોંચ્યા, બૂમબરાડાથી ભડકેલી ગાય ભાગી ગઈ

HM News
Last updated: 19/09/2022 11:55 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.19 સપ્ટેમ્બર 2022,સોમવાર : ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ લમ્પી રોગના કારણે હજારો ગાયોના મોત થઈ રહ્યા છે.જોકે રાજ્યમાં ભાજપ વિરોધ પક્ષમાં છે અને એટલે જ લમ્પી સામે સરકારનુ ધ્યાન ખેંચવા માટે ભાજપના એક ધારાસભ્ય ગાય લઈને વિધાનસભા સંકુલમાં પહોંચી ગયા હતા.જોકે ભારે બૂમરાણની વચ્ચે ગાય ત્યાંથી ભાગી હતી અને ધારાસભ્યના સાથીદારોએ ગાયને પકડવા માટે દોડધામ કરી હતી.

ધારાસભ્યે કહ્યુ હતુ કે, આખા રાજસ્થાનમાં ગૌવંશ લમ્પીની ચપેટમાં આવી ગયો છે પણ સરકાર સુઈ રહી છે.ધારાસભ્યે કહ્યુ હતુ કે, હું સરકારનુ ધ્યાન ખેંચવા માટે ગાયને વિધાનસભા સુધી લઈ આવ્યો હતો.ગાયના ભાગી જવા પર તેમણે કહ્યુ હતુ કે, ગૌમાતા પણ સરકારથી રિસાયેલી છે તે દેખાઈ રહ્યુ છે. સરકાર બીમાર ગાયોની દેખરેખ માટે દવાઓ અને રસીની વ્યવસ્થા કરે.દરમિયાન રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના ત્રણ ધારાસભ્યો આ મુદ્દે ગૃહમાં ધરણા પર પણ બેઠા હતા.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકન મુસ્લિમ દંપતિએ મહાદેવજીના મંદિરમાં હિન્દુ વિધિ પ્રમાણે કર્યા લગ્ન
Next Article રાજકોટ : ચૂંટણી પહેલા જ ગોંડલના રાજકારણમાં ગરમાવો, કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂર્વ MLA જયરાજસિંહે કાઢ્યો બળાપો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up