By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી EDને અપાઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી EDને અપાઇ
AhmedabadGeneral

લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી EDને અપાઇ

HM News
Last updated: 06/08/2022 8:25 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવાર : સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન હથિયારોના ગેરકાયદે રીતે લાયસન્સ ઇશ્યુ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે.રાજેશ પર હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી) દ્વારા ગાળિયો કસાયો છે.જેના ભાગરૂપે આજે ઇડીએ કે.રાજેશની ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ મીરઝાપુર સ્થિત સ્પેશ્યલ પીએમએલએ કોર્ટ મારફતે વિધિવત્ કસ્ટડી મેળવી હતી.કોર્ટે કે.રાજેશના સાગરિત રફીક મેમણની કસ્ટડી ઇડીને આપી હતી.

કે.રાજેશના સાગરિત રફીક મેમણની પણ શનિવાર સાંજ સુધી કસ્ટડી ઇડીને અપાઇ

આવતીકાલે સાંજે ચાર વાગ્યા સુધી પૂછપરછના હેતુસર સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે કે.રાજેશ અને રફીક મેમણની કસ્ટડી ઇડીને આપી હતી. કે.રાજેશ અને રફીક મેમણ સાબરમતી જેલમાં હોઇ ઇડીએ ટ્રાન્સફર વોરંટથી સ્પેશ્ય પીએમએલએ કોર્ટ મારફતે કસ્ટડી મેળવી હતી.જો કે, આજે કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન કે.રાજેશે તેઓ તમામ તપાસ માટે તૈયાર હોવા અંગે અને કોર્ટને જે યોગ્ય લાગે તે હુકમ કરી શકે છે તેવું સ્પષ્ટ નિવેદન કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કરપ્શન સીબીઆઇ સ્પેશ્યલ જજે આરોપી કે.રાજેશને તા.૧૮મી જૂલાઇ સુધી ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા,જેની મુદત પૂરી થતાં કે.રાજેશને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.આરોપી કે.રાજેશે સરકારી હોદ્દા અને સત્તાનો દૂરપયોગ કરી પોલીસના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં ગેરકાયદે રીતે ૨૭૧ હથિયારોના લાયસન્સ ઇશ્યુ કર્યા હતા.સુરેન્દ્રનગર કલેકટરના ઓફિશીયલ એકાઉન્ટમાં ડોનેશનના નામે પૈસા જમા લઇ ઉપાડયા હતા.ગેરકાયદે રીતે હથિયારોના લાયસન્સ ઇશ્યુ કરવા બદલ આરોપીએ અત્યારસુધીમાં લાખો રૂપિયાની લાંચ માંગી અને સ્વીકારી છે.એટલું જ નહી, આરોપીએ સરકારી જમીનોની પણ ખોટી રીતે ફાળવણી કરી તેમાં પણ કૌભાંડ આચરી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાના આરોપ સીબીઆઇએ લગાવ્યા હતા.હવે આ સમગ્ર કેસમાં ઇડી ચિત્રમાં આવી છે અને તેણે આજે કે.રાજેશ અને તેના સાગરિત રફીક મેમણની કસ્ટડી મેળવી મહત્વની પૂછરપછ-તપાસ હાથ ધરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શિવ-કાલીનું વિવાદાસ્પદ ચિત્ર છાપનારા મેગેઝિન સામે FIR નોંધાઇ
Next Article લેન્ડ જેહાદ : બની બેઠેલા બોગસ ખેડૂતોની ખેર નથી : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up