By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લૉકડાઉન દરમ્યાન જાતકોને જયોતિષોની સલાહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લૉકડાઉન દરમ્યાન જાતકોને જયોતિષોની સલાહ
GeneralReligious

લૉકડાઉન દરમ્યાન જાતકોને જયોતિષોની સલાહ

HM News
Last updated: 09/04/2020 7:19 AM
HM News
6 years ago
Share
SHARE

હાલમાં ચાલતી વૈશ્વિક મહા બીમારી કોરોના વાઇરસની પરિસ્થિતિમાં લૉકડાઉનના૧૬મા દિવસની પરિસ્થિતિમાં દરેક રહીશો ઘરે બેઠા માનસિક રીતે કંઈક અંશે કંટાળી ગયા છે તથા પરિવારમાં વાદ-વિવાદ કે ઝઘડાના પ્રસંગો ઉપસ્થિત થયેલ છે. આવી કપરી પરિસ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર દ્વારા દરેક ચંદ્ર રાશિના જાતકોએ લૉકડાઉનના સમયે નિત્ય શું-શું કરવું જોઈએ જેનાથી ભાગ્યઉન્નતિ કરી શકાય.

મેષ (અ,લ,ઈ): સવારે બે કલાક સંપૂર્ણ મૌન રહો. પરિવારના સદસ્યો કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે ટેલિફોન, મોબાઇલની વાતચીતમાં વાદ-વિવાદ કે ઝઘડા ટાળવા. સવારે કે સાંજે ગણેશજીની ઉપાસના કે ગાયત્રી મંત્ર કરવાથી વિશેષ લાભ જણાશે.

વૃષભ (બ,વ,ઉ): સ્નાનાદીથી પરવારીને ગરમા-ગરમ નાસ્તો કરશો. કોઈ પણની સાથે સંપૂર્ણ સ્વાર્થની વાત ન કરશો. કોઈ પણ માતાજીની ઉપાસના સાથે કુળદેવી આરાધના કરવાથી સવિશેષ લાભ જણાશે.

મિથુન (ક,છ,ઘ): સવારથી ઊઠીએ ત્યારથી જૂની વાતો, ગમગીન બાબતો કદાપી વિચારવી નહીં. વધુપડતો નાસ્તો કે ભોજન ન કરશો. ઘરે બેઠા તસવીરમાં શિવજીનાં દર્શન કે મંત્રનો જાપ કરવો.

કર્ક (ડ,હ): રાત્રે મોડે સુધી જાગવું નહીં. શક્ય હોય તો બજારું નાસ્તો ન કરશો.પોતાની બહેન, માતાને પગે લાગીને દિનારંભ કરવો.

સિંહ (મ,ટ): વારંવાર વાણી દ્વારા ઉગ્રતા ન રાખવી. વામકુક્ષી અવશ્ય કરવી. સૂર્યોદયના સમયે શુદ્ધ જળનો અર્ગ સૂર્યદેવતાને અવશ્ય આપો.

કન્યા (પ,ઠ,ણ) : મહત્વના નીતિ-વિષયક નિર્ણય વારંવાર બદલવા નહીં. ખાવા-પીવામાં ઠંડી કોઈ વસ્તુ હદે નહીં તેમ જ ઠંડાં પીણાં આઇસક્રીમ ન લેવા. નિત્ય શુદ્ધ ઘીનો દીવો સવાર-સાંજ અવશ્ય કરશો.

તુલા (ર,ત): ભૂતકાળમાં થયેલ સટ્ટાકીય બાબતો વિચારોમાં લાવશો નહીં. ફક્ત ગરમ પાણી વારંવાર પીવું. મહાલક્ષ્‍મીની ઉપાસના કરવાથી વિશેષ લાભદાયી નીવડશે.

વૃશ્ચિક (ન,ય): આવા કપરા સમયમાં બદલો લેવાની ભાવના છોડવી. લોકહિતનાં કાર્યોમાં વધુ સાવધાની સાથે સજાગતા રાખવી. દેવી કવચના પાઠ દરરોજ કરવા.

ધન (ભ,ધ,ફ,ઢ): હૉસ્પિટલ, સ્મશાન કે બીમારી અંગેની કોઈ વાત વારંવાર કરવી નહીં. નજીકના સગાં-સંબંધી-મિત્રો દ્વારા વિશ્વાસઘાતનો ભોગ બનાય. ઈસ્ટગુરુ મંત્ર-ઉપાસના કરવાથી માનસિક રાહત જણાશે.

મકર (ખ,જ): નકામી ચીજવસ્તુઓનો તાત્કાલિક નિકાલ કરવો. સૂર્યોદય સમય પછી સૂવું નહીં. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવા.

કુંભ (ગ,સ,શ) : વર્ક ફ્રૉમ હોમ-નોકરીના કામકાજમાં વધારે સારી કામગીરી થાય તે માટે પ્રયત્નો કરવા. ઘરે બેઠા બિનજરૂરી ખર્ચા ટાળવા. શનિ ચાલીસા કે સુંદરકાંડના પાઠ નિત્ય કરવા.

મીન (દ,ચ,ઝ,થ): ઘરે બેઠા વધુ પડતી કરકસર ન કરવી. જૂની બીમારી અંગેની નિયમિત દવાઓ અવશ્ય લેવી.ગુરુમંત્ર ગુરુ-ગીતાનો પાઠ નિત્ય કરવો.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 1000થી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા
Next Article નિષ્ણાંતોનો ધડાકો, ભારત પણ કોરોના મામલે ઈટાલીના પગલે પગલે, થર્ડ સ્ટેજની ચેતવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

1 week ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

1 week ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

1 week ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up