By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને થયેલી યાતના માટે ”ફેક ન્યૂઝ” જવાબદાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને થયેલી યાતના માટે ”ફેક ન્યૂઝ” જવાબદાર
GeneralNational

લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને થયેલી યાતના માટે ”ફેક ન્યૂઝ” જવાબદાર

HM News
Last updated: 24/09/2020 11:38 AM
HM News
6 years ago
Share
SHARE

લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોએ ભોગવેલી અપાર યાતના અંગે કેન્દ્રીય ગૃહરાજયમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં સ્પષ્ટતા કરતા કહી દીધું કે મજૂરોની આ ત્રાસદી માટે કોઈ જવાબદાર હતું તો તે નકલી સમાચાર(ફેક ન્યૂઝ) સરકારની આ સ્પષ્ટતા બાદ સવાલ ઊઠે કે શું નકલી સમાચાર ખરેખર પ્રવાસી મજૂરોને મળેલી યાતનાઓ માટે જવાબદાર હતા?ખેર એ અલગ ચર્ચાનો વિષય છે.આજે આપણે કોરોનાથી પણ વધુ ઝડપથી ફેલાતી ફેક ન્યૂઝની બદી પર વાત કરીએ.
કોઈ ચોકકસ ઈરાદો પાર પાડવા કે ખાસ પ્રકારનો હેતુ સિઘ્ધ કરવાના ઈરાદાથી સત્યથી અળગા થઈ અથવા તો સત્યને તોડી મરોડી બિલકુલ વિપરીત રીતે રજુ કરવાની આ કળાને ફેક ન્યુઝ કહેવામાં આવે છે. વોટસએપના આ દૌરમાં સામાન્ય લોકોને એ વાતનો ખ્યાલ જ નથી રહેતો કે તેઓ કયારેય ફેક ન્યુઝના શિકાર થઈ ગયા અને તેમના થકી અન્ય કેટલાક લોકો આ ફેક ન્યુઝને સાચા માની લીધા છે. થોડા સમય પૂર્વે રાષ્ટ્રીય પ્રેસ દિવસનાં અવસર પર કેન્દ્રીય સુચના પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ફેક ન્યુઝ સૌથી મોટી સમસ્યા છે અને તેના પર અંકુશ લગાવવા અંગેના પગલાઓ બાબતે ચર્ચાઓ કરવી જરૂરી બની ગઈ છે.

એ વાત ચોકકસપણે સ્વીકારવી પડે કે વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર એ ફેક ન્યુઝ છે સાચા સમાચારને લોકો સુધી પહોંચવામાં સમય લાગી શકે પરંતુ ફેક ન્યુઝ પાંખો પર સવાર હોય તેમ જંગલમાં દવની જેમ ફેલાવવા લાગે છે અને તેને અટકાવવા મુશ્કેલ બની જતા હોય છે. કોરોના કાળ વચ્ચે હાલના દિવસોમાં ખાસ કરીને કોરોના સંબંધિત જે સમાચારો આવી રહ્યા છે તેમા સાચું શું અને ખોટુ શું તે નકકી કરવું મુશ્કેલ બની જાય છે. આપણે આપણા મોબાઈલની સ્ક્રીન ચાલુ કરતા જ કોરોનાની એક નવી દવા સાથેના સમાચાર તમારા મોબાઈલ પર ડિસ્પ્લે થાય છે કે આ ઉ૫ચાર કરવાથી કોરોના સામે જંગ જીતી શકાય પરંતુ ખરેખર આ સમાચાર કોઈ તબીબ કે તજજ્ઞોનો અભિપ્રાય લઈને બનાવવામાં આવ્યા છે કે કેમ ? તે અંગેની પુષ્ટિ કયાંય થઈ શકતી નથી અને મોટાભાગે લોકો આ સમાચારમાં ખરેખર તથ્ય છે કે કેમ તેની પળોજણમાં પડવાના બદલે તેને જ સત્ય માની લેતા હોય છે અને પરિણામ સ્વરૂપ કયારેક આવા સમાચારો થકી લોકોને આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ફેક ન્યુઝ એ સમાજનું એક મોટુ દુષણ જ કહી શકાય કારણકે કેટલીક વખત કોઈ જ્ઞાતિ કે ધર્મને સંબંધિત કોઈ સમાચારને લઈ મોટો વિવાદ ખડો થઈ જતો હોય છે અને તેના પરીણામ સ્વરૂપ બે કોમ વચ્ચે કે બે જ્ઞાતિ વચ્ચે વૈમન્સ્ય ઉભું થાય છે જે બાબત ધીમે-ધીમે કરીને ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે પરંતુ તેમ છતાં ફેક ન્યુઝની આ ભરમારને અટકાવવા માટે હજુ સુધી કોઈ ગંભીર પગલા કે અસરકારક પગલા લેવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું નથી.

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે,સોશિયલ મીડિયાને લઈ દિશા-નિર્દેશની સખત જરૂર છે જેથી કરીને લોકોને સાચા સમાચાર અને ભ્રમિત કરનાર સમાચારો અંગેની જાણકારી થઇ શકે.સુપ્રીમ કોર્ટની આ ટકોર માત્ર સોશિયલ મીડિયા પુરતી મર્યાદિત ન હતી પરંતુ ખાસ કરીને ફેક ન્યુઝને કેન્દ્રમાં રાખી આ ટીપ્પણી કરવામાં આવી હતી. સરકાર આ મામલે ગંભીર પગલા કયારે લેશે તે બાબતને સરકાર પર જ છોડીએ પરંતુ આપણે ચોકકસપણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે આપણા મોબાઈલમાં વોટસએપમાં આવતા બ્રેકિંગ ન્યુઝ કે કોઈ વેબસાઈટ પર જોવા મળતા સમાચાર ખરેખર સત્ય છે કે નહીં તે જાણ્યા વગર કમ સે કમ આપણે બીજાને તે મેસેજ ફોરવર્ડ ન કરીએ માત્ર આ કાળજી રાખવાથી પણ ફેક ન્યુઝના દુષણ પર મહદઅંશે અંકુશ લાવી શકાશે પરંતુ અહીં પણ એક પ્રશ્ર્ન તો યથાવત રહે છે કે સમાચાર સાચા છે કે ખોટા તેની ખરાઈ કઈ રીતે કરવી તેના કોઈ માપદંડ સામાન્ય પબ્લીક પાસે હોતા નથી ત્યારે ફેક ન્યુઝનું આ દુષણ તુરંત દુર થઈ જાય તેવી કોઈ શકયતાઓ જણાઈ રહી નથી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હરિયાણામાં ટ્રેન 2 વર્ષના બાળક પરથી પસાર થઈ ગઈ છતાં આંચ ન આવી
Next Article અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બિડિંગ શરૂ, આ બે કંપનીઓ આગળ આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up