By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વહેલી ચૂંટણી નહીં યોજાય તો પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનશેઃ ઈમરાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વહેલી ચૂંટણી નહીં યોજાય તો પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનશેઃ ઈમરાન
GeneralInternational

વહેલી ચૂંટણી નહીં યોજાય તો પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનશેઃ ઈમરાન

HM News
Last updated: 21/06/2022 5:59 AM
HM News
4 years ago
Share
SHARE

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન ઈમરાન ખાને રોકડની ભારે અછત અનુભવી રહેલા પાકિસ્તાનમાં જો વહેલી ચૂંટણી નહીં યોજાય તો આર્થિક તથા રાજકીય સંકટ વધુ ઘેરું બની શકે છે. ઈમરાનના સમર્થકોએ પાકિસ્તાનના મુખ્ય શહેરોમાં સતત વધી રહેલી મોંઘવારી વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની સરકારે એપ્રિલમાં સત્તામાં આવ્યા બાદ ત્રીજી વખત પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો હોવાના મુદ્દે ગત સપ્તાહે વિરોધ પ્રદર્શન કરવા આહ્વાન કરાયું હતું.રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેખાવકારોને સંબોધિત કરતા ઈમરાન ખાને જણાવ્યું કે જો વહેલી ચૂંટણી નહીં યોજવામાં આવે તો દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ વધુ કથળશે.

પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે,હું લોંગ માર્ચ માટે આહ્વાન કરીશ…જો નિષ્પક્ષ અને પારદર્શી રીતે ચૂંટણી નહીં યોજાય તો અરાજકતા વધુ ફેલાઈ શકે છે.ઈમરાને પેટ્રોલિયમ ઉત્પાદનો પર સબસિડી પરત લઈ લેવા બાબતે સરકારની આલોચના કરી હતી અને જણાવ્યું કે તેમના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફની ગત સરકારે કિંમતો વધારવાના આઈએમએફની માંગનો વિરોધ કર્યો હતો.ઈમરાને વધુમાં ઉમેર્યું કે,આ સરકાર બે મહિના માટે આઈએમએફના કાર્યક્રમનો હિસ્સો છે.મારી સરકારે ઈંધણની કિંમતો વધારવાની આઈએમએફની શરતો વિરુદ્ધ પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો હતો.

તેમણે વર્તમાન સરકાર અર્થવ્યવસ્થાને સંભાળવા અસમર્થ હોવાનો આક્ષપ કર્યો હતો તેમજ ચેતવણી ઉચ્ચારી હતી કે જો દેશ ચૂપચાપ બેસશે તો આગામી દિવસોમાં કિંમતોમાં વધુ ભડકો થશે.સોમવારે પાકિસ્તાનની રૂપિયાનું મૂલ્ય અમેરિકન ડોલરની તુલનાએ ઘટીને 211 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે રહ્યું હતું.પાકિસ્તાનના વિદેશી ભંડોળમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તે 9 અબજ ડોલરથી પણ ઓછું છે.પાકિસ્તાન પાસે ફક્ત છ અઠવાડિયાનું આયાત કવર બચ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હિમાચલમાં રોપ-વેમાં ફસાયેલા 11 જણાંને સુરક્ષિત બચાવી લેવાયા
Next Article ટી20 વર્લ્ડ કપ માટે કાર્તિકે ઘણા વિકલ્પો ખોલી આપ્યાઃ દ્રવિડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up