By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વહેલી વિધાનસભા ચૂંટણી યોજવાના અણસાર વચ્ચે 2300 વધુ ગ્રાપંચાયતની ચૂંટણી પાછળ ઠેલવવાનો સરકારનો પ્લાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > વહેલી વિધાનસભા ચૂંટણી યોજવાના અણસાર વચ્ચે 2300 વધુ ગ્રાપંચાયતની ચૂંટણી પાછળ ઠેલવવાનો સરકારનો પ્લાન
GandhinagarGeneral

વહેલી વિધાનસભા ચૂંટણી યોજવાના અણસાર વચ્ચે 2300 વધુ ગ્રાપંચાયતની ચૂંટણી પાછળ ઠેલવવાનો સરકારનો પ્લાન

HM News
Last updated: 05/04/2022 8:25 AM
HM News
4 years ago
Share
SHARE

– 15 એપ્રિલે મુદત પૂરી થઈ રહેલી 2350 ગ્રામપંચાયતમાં ચૂંટણીના બદલે વહીવટદાર નીમવાની હિલચાલ

ગાંધીનગર : આગામી 15 એપ્રિલે રાજ્યની 2300થી વધુ ગ્રામપંચાયતની ચૂંટણીઓની મુદત પૂરી થઈ રહી છે.આ ઉપરાંત ગત નવેમ્બરમાં વિભાજનથી અસ્તિત્વમાં આવેલી 500થી વધુ ગ્રામ પંચાયતોમાં પણ ચાર મહિનાથી ચૂંટણી થઇ શકી નથી.પરિણામે કુલ મળીને 2,852 ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી એપ્રિલ ત્રીજા-ચોથા સપ્તાહે આયોજિત કરવાની થાય છે,પણ ચૂંટણી નહીં યોજીને ત્યાં વહીવટદારોની નિમણૂક કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત રાજ્યની 500 ગ્રામપંચાયત કે જ્યા સરપંચ સહિતના સદસ્યોની મુદત પૂરી થઈ ગઈ છે.તેવી પંચાયતોમાં પણ છ મહિના માટે વહીવટદાર નીમવામાં આવી શકે છે.અને આ માટે પણ જિલ્લા તંત્રને તૈયાર રહેવા માટે મૌખિક સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીઓના વહેતા થયેલા સંકેતોમાં એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ નહીં યોજીને સાથે સાથે પંચાયતની ચૂંટણીઓ પણ મુલતવી રાખવામાં આવી શકે છે.

ગુજરાતમાં વિધાનસભાનું બજેટસત્ર પૂરું થતા જ વહીવટી તંત્રમાં થઈ રહેલા ધરખમ ફેરફારો અને ઉચ્ચ અધિકારીઓની બદલીઓ તેમજ અન્ય કેટલાક વહીવટી નિર્ણયો વિધાનસભાની વહેલી ચૂંટણીઓ બાબતને સ્પષ્ટ સંકેત આપી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાજ્યમાં રાજકીય પક્ષો પણ ફાસ્ટ્રેક મોડ પર ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે,ભાજપ દ્વારા ટિફિન બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.આ ઉપરાંત રાજકીય નેતાઓની તબક્કાવાર થતી ડિનર ડિપ્લોમસી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ પાર્ટી નો વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ સહિત અન્ય ગતિવિધિઓ ચૂંટણી સંદર્ભે ઘણા બધા સંકેતો આપી રહ્યાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘ગૌમાતા બચાવો, ગુજરાત બચાવો’ના નારા સાથે માલધારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Next Article અજાન-હનુમાન ચાલીસા વિવાદ : મહારાષ્ટ્રના BJP નેતાએ ફ્રીમાં લાઉડસ્પીકર આપવાની જાહેરાત કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up