By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાલીઓ સાવધાન ! ઓનલાઈન ગેમિંગ એપ મારફતે સગીર હિંદુ છોકરાઓ થઇ રહ્યા છે જેહાદીઓનો શિકાર : 400 લોકોના ધર્મ પરિવર્તન કેસનો થયો પર્દાફાશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વાલીઓ સાવધાન ! ઓનલાઈન ગેમિંગ એપ મારફતે સગીર હિંદુ છોકરાઓ થઇ રહ્યા છે જેહાદીઓનો શિકાર : 400 લોકોના ધર્મ પરિવર્તન કેસનો થયો પર્દાફાશ
GeneralNational

વાલીઓ સાવધાન ! ઓનલાઈન ગેમિંગ એપ મારફતે સગીર હિંદુ છોકરાઓ થઇ રહ્યા છે જેહાદીઓનો શિકાર : 400 લોકોના ધર્મ પરિવર્તન કેસનો થયો પર્દાફાશ

HM News
Last updated: 07/06/2023 10:24 AM
HM News
3 years ago
Share
SHARE

– પોલીસની મદદથી અત્યાર સુધી 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
– પોલીસ ટીમ આ નંબરો પણ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે

ગાઝિયાબાદ પોલીસને ધર્મ પરિવર્તન કેસમાં ઘણી મહત્વની માહિતી મળી રહી છે.પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે ધર્માંતરણના કોન્ટ્રાક્ટરોએ મહારાષ્ટ્રના મુંબ્રામાં 400 લોકોનું ધર્માતરણ કરાવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર એક દિવસ પહેલા ગુજરાતમાંથી એક ફોન કોલ આવ્યો હતો અને ફોન કરનારે જણાવ્યું કે આ લોકોએ મુંબ્રા ધર્માંતરણનું મોટું રેકેટ ફેલાવ્યું છે.લગભગ 400 લોકોએ તેમની જાળમાં ફસાઈને પોતાનો ધર્મ બદલી નાખ્યો છે.

આ એક મોટું ધર્માંતરણનું રેકેટ હોઈ શકે

પોલીસના જણાવ્યા અનુસાર કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપનાર વ્યક્તિએ કેટલાક નંબરો પણ શેર કર્યા છે જે નંબરોથી વાતચીત થતી હતી.પોલીસ ટીમ આ નંબરો પણ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.પોલીસનું કહેવું છે કે આ એક મોટું ધર્માંતરણનું રેકેટ હોઈ શકે છે જો કે સાયબર સેલ,એટીએસ સહિતની ઘણી એજન્સીઓ આ આંકડાઓની સત્યતા જાણવા માટે કામ કરી રહી છે.પોલીસે ધર્માંતરણના આરોપી એક મૌલવીની ધરપકડ કરી છે જ્યારે તેનો સિન્ડિકેટ શાહનવાઝ ઉર્ફે બદ્દો હજુ પણ ફરાર છે. પોલીસ શાહનવાઝની કોલ ડિટેઈલ મેળળવાનો પ્રયાસ કરી રહી છે.ગાઝિયાબાદ પોલીસ થાણે પોલીસની મદદથી અત્યાર સુધી 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે પરંતુ શાહનવાઝ વારંવાર પોલીસને ચકમો આપી રહ્યો છે.

હિંદુ છોકરાઓને નિશાન બનાવતા હતા

પોલીસને તપાસમાં ખબર પડી કે તે બિન-મુસ્લિમ સગીર છોકરાઓનું હિન્દુ નામથી ધર્માંતરણ કરતો હતો.આ માટે તેણે હિન્દુના નામે અનેક ફેક આઈડી પણ બનાવ્યા હતા.પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ચાર નહીં પરંતુ પાંચ લોકોનું ધર્માંતરણ થયું છે.સૌથી મહત્વની વાત એ છે કે આરોપીઓ સગીર બાળકોને નિશાન બનાવીને તેમનું ધર્મપરિવર્તન કરાવી રહ્યો છે.આરોપી શાહનવાઝ ઉર્ફે બદ્દોએ કેટલાક મુસ્લિમ છોકરાઓની ટીમ બનાવીને હિંદુ સગીર છોકરાઓને ખૂબ જ ચાલાકીથી ફસાવવામાં આવતા હતા.આ લોકો ઓનલાઈન ગેમિંગ એપમાં હિંદુ તરીકે જોડાતા હતા અને હિંદુ છોકરાઓને નિશાન બનાવતા હતા.જોકે શાહનવાઝને મૌલવી અબ્દુલ રહેમાનની ધરપકડની જાણ થતાં જ તે મુંબ્રાથી ભાગી ગયો હતો. હવે પોલીસને શંકા છે કે તેના દ્વારા ક્યાંક 400 લોકોનો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM મોદીની ડિગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષી કેસ : 13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન
Next Article સુરતના ભટારમાં મુસ્લિમ ડિલિવરી મેને હિંદુ યુવતીની છેડતી કરી : પડોશીઓએ આરોપીને મેથીપાક આપી પોલીસને સોંપ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up