By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિકાસ ડાહયો થયો !!! વિકાસવાદનો વિરોધ કરનાર જયેશ પટેલએ વિકાસવાદી પાર્ટી ભાજપનો હાથ ઝાલ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિકાસ ડાહયો થયો !!! વિકાસવાદનો વિરોધ કરનાર જયેશ પટેલએ વિકાસવાદી પાર્ટી ભાજપનો હાથ ઝાલ્યો
GeneralGujarat NowPolitics

વિકાસ ડાહયો થયો !!! વિકાસવાદનો વિરોધ કરનાર જયેશ પટેલએ વિકાસવાદી પાર્ટી ભાજપનો હાથ ઝાલ્યો

HM News
Last updated: 28/07/2020 8:05 AM
HM News
6 years ago
Share
SHARE

– ભાજપ સરકારની અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજનાનો વિરોધ કરનારા જયેશ પટેલ ભાજપમાં જોડાયા
– ગુજરાતમાં બુલેટ ટ્રેનના વિરોધમાં ખેડુતોનો નેતૃત્વ કરનાર નેતા ભાજપમાં જોડાયા

કેન્દ્રની મોદી સરક્રે દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિકાસવાદ અપનાવીને અનેક બહુહેતુલક્ષી યોજનાઓ હાથ ધરી છે.આવી જ એક બહુહેતુલક્ષી યોજના અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની યોજના છે.બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત રેલવેલાઈન નાખવા માટે રાજયનાં અમદાવાદથી દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં સરકાર મોટા પ્રમાણમાં જમીન અધિગ્રહણ કરે તેવી સંભાવનાથી અનેક ખેડુત સંસ્થાઓએ આ યોજનાનો વિરોધ કર્યો હતો.આથી એક સંસ્થા દક્ષિણ ગુજરાત ખેડુત સમાજે આ યોજના કાર્યરત થવાથી હજારો ખેડુતોની ખેતીની જમીન છીનવવાની બેરોજગાર થવાની આશંકા વ્યકત કરીને વિરોધ કર્યો હતો.પરંતુ આ યોજનાનો વિરોધ કરનારી સંસ્થાના પ્રમુખ જયેશ પટેલ હવે ભાજપનો વિકાસવાદ યોગ્ય લાગ્યો હોય તેમ ગઈકાલે ભાજપમાં જોડાયા હતા જેથી કહી શકાય કે વિકાસ હવે ડાહયો થઈ ગયો છે.

બુલેટ ટ્રેન પરિયોજના માટે દક્ષિણ ગુજરાતનાં સુરત,નવસારી,વલસાડ સહિતના રાજયોમાં ખેડુતોની જમીન અધિગ્રહણ કરવાનો પ્રારંભ કરતા જ દક્ષિણ ગુજરાત ખેડુત સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.અમુક ખેડુતોએ સરકારની આ યોજનાનો વિરોધ કરીને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી આ ખેડુતોએ જમીન અધિગ્રહણ કરવા સામે વિરોધ વ્યકત કર્યો હતો.જોકે,હાઈકોર્ટે ગત વર્ષે આ અપીલ કાઢી નાખી હતી દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ કે જેઓ સુરતના સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે. તેમને ગઈકાલે ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીના હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.આ સમયે વનમંત્રી વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપમાં જોડાયાબાદ જયેશ પટેલે જણાવ્યું હતુ કે આ યોજનાથી અસરગ્રસ્ત થનારા ખેડુતો વિકાસનો વિરોધ નથી કરતા પરંતુ આ ખેડુતોની સમસ્યાને વાચા આપવા સરકાર સાથે મસલત કરવા તેઓ ભાજપમાં જોડાયા હતા.

પટેલે વધુમાં જણાવ્યું હતુ કે આ યોજનામાં જમીન ગુમાવનારા ખેડુતોની મુખ્ય માંગણી વધારે વળતરની હતી તેઓ આવિકાસવાદી યોજનાનો વિરોધ કરતા નથી સુરતના ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડુતોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશિક પટેલને મલીને રજૂઆત કરતા તેમને રૂ વળતર મળ્યું છે. હવે આજે નવસારી અને વલસાડના ખેડુતોને વધારે સારૂ વળતર મળે તે માટે પ્રયાસો કરીશુ ભાજપમાં જોડાયા બાદ હું આ ખેડુતોની સમસ્યાને સરકારમાં સારી રીતે રજૂઆત કરીને તેમને સારૂ વળતર મળ તે માટે પ્રયાસો કરતો રહીશ તેમ પટેલે અંતમાં ઉમેર્યું હતુ.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સારા વરસાદ માટે ટોટકો : ગધેડા પર સજી ધજીને બેઠા BJP નેતા,વરઘોડાનો વીડિયો થયો Viral
Next Article નવુ માળખું રચાશે હવે ભાજપમાં કોંગ્રેસીઓને નો એન્ટ્રી?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up