By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિશ્વના સૌથી અમીર દેશ સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં લોકોને ખાવાના ફાફા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિશ્વના સૌથી અમીર દેશ સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં લોકોને ખાવાના ફાફા
GeneralInternational

વિશ્વના સૌથી અમીર દેશ સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં લોકોને ખાવાના ફાફા

HM News
Last updated: 11/05/2020 9:56 AM
HM News
6 years ago
Share
SHARE

– સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં કોરોનાનાં ૩૦,૩૦૫થી વધારે કેસ સામે આવી ચુક્‍યા છે,અત્‍યાર સુધી ૧૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચુક્‍યા છે

નવી દિલ્‍હી, તા.૧૧: કોરોના વાયરસની મહામારીના કારણે વિશ્વના અનેક દેશોની સ્‍થિતી ખરાબ છે.સૌથી અમીર દેશોમાં રહેલી સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં પણ ફ્રી ભોજન માટે લોકો લાઇનમાં ઉભેલા દેખાયા.જિનેવામાં શનિવારે એક હજારથી વધારે લોકોએ અહીં લાઇનમાં ઉભા રહીને ભોજન કરવાનો વારો આવ્‍યો. સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં કોરોનાનાં ૩૦,૩૦૫ થી વધારે કેસ સામે આવી ચુક્‍યા છે.અત્‍યાર સુધી ૧૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચુક્‍યા છે.સ્‍વિત્‍ઝરલેન્‍ડની વસ્‍તી માત્ર ૮૬ લાખ છે.કોરોનાની અસર થઇ કે જિનિવામાં લોકો એક કિલોમીટર લાંબી લાઇનમાં લાગીને શનિવારે ભોજનનાં પેકેટ લેતા જોવા મળ્‍યા.તેના માટે લોકો સવારે ૫ વાગ્‍યાથી જ લાઇનમાં ઉભા રહી ગયા હતા.નિકારગુઆથી આવીને જિનિવામાં રહેનારા ઇન્‍ગ્રિડ બરલાએ કહ્યું કે,મહીના અંતમાં મારા પેકેટ ખાલી થઇ જાય છે.અમે બિલ,ઇંશ્‍યોરન્‍સ અને અન્‍ય વસ્‍તુઓનાં પૈસા આપવાનાં હોય છે.આ દ્યણુ સારુ છે કે,અમને એક અઠવાડીયા માટે ભોજન મળ્‍યું. આવતા અઠવાડીયાની ખબર નથી.૨૦૧૮ના એક રિપોર્ટ અનુસાર ૮૬ લાખની વસ્‍તી વાળા દેશમાં માત્ર ૬.૬ લાખ લોકો ગરીબ હતા.ખાસ કરીને સિંગલ પેરેન્‍ટ્‍સ અને ઓછુ ભણેલા ગણેલા લોકોને નોકરી મેળવવામાં મુશ્‍કેલી થાય છે.સ્‍વિસ બેંક યુબીએસની ગણત્રી અનુસાર ત્રણ લોકોનાં પરિવારમાં રહેવાની તુલનાએ જિનિવા વિશ્વનું બીજુ સૌથી મોંદ્યુ શહેર છે.જો કે શહેરમાં રહેતા લોકોની સરેરાશ આવક સારી છે પરંતુ મુશ્‍કેલીમાં ફસાયેલા લોકોને મદદ નથી મળતી.

ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી, આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર કર્યા આકરા પ્રહાર
સુરતની કિરણ મેડિકલ કોલેજમાં ગરબાને લઈને વિવાદ, VHP-બજરંગ દળ અને આયોજકો સામસામે
નીતીશ કુમારના સમર્થન માટે 9 હત્યાઓ કરાવ્યાનો અનંત સિંહનો દાવો, બિહારમાં રાજકીય વિવાદ
મુંબઈમાં ડ્રગ્સ સામે પોલીસનું મેગા ઑપરેશન : ₹15.87 કરોડનો જથ્થો જપ્ત, 21 આરોપીઓની ધરપકડ
શિવસેના (UBT)ને ઝટકો : આનંદ દુબે એકનાથ શિંદેના જૂથમાં જોડાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડ જિલ્લા ભાજપ પ્રભારીનું બોર્ડ મારેલી કારના ‘પીધેલા’ ચાલકે બે લોકોને અડફેટેમાં લીધા !!
Next Article પવિત્ર રમઝાનમાં પણ પાકિસ્‍તાનમાં નાપાક હરકત : હિન્‍દુઓ ઉપર ભયાનક હુમલા : ઘરોને આગચંપી,મહિલાઓ પર રેપ કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સિદ્ધિવિનાયક મંદિરના વિસ્તરણ માટે ₹94 કરોડની મંજૂરી, નજીકની 20 મિલકતો ખરીદશે ટ્રસ્ટ

1 hour ago

ગરબા પાસ વિવાદમાં અમદાવાદ ફાયર વિભાગમાં ઘમસાણ, DFOને નોટિસ અને ACB તપાસની માગ

1 hour ago

આદિત્ય ગઢવી અને બજરંગ દળ સામસામે: અમદાવાદની નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ

2 hours ago

સુરતમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના: પાણી ભરેલા ખાડામાં ડૂબતાં બે માસૂમ ભાઈ-બહેનનાં મોત

2 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up