By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શપથવિધિ અગાઉ જ PM મોદીને મારવાનો હતો પ્લાન ,કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો વિવાદ !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શપથવિધિ અગાઉ જ PM મોદીને મારવાનો હતો પ્લાન ,કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો વિવાદ !
GeneralNationalPolitics

શપથવિધિ અગાઉ જ PM મોદીને મારવાનો હતો પ્લાન ,કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો વિવાદ !

HM News
Last updated: 12/12/2022 8:21 AM
HM News
4 years ago
Share
SHARE

મધ્યપ્રદેશના એક પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતાએ પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.રાજા પાટેરીયાએ એક સભામાં કોંગ્રેસના અન્ય કાર્યકરોને પીએમ મોદીને મારવા માટે તૈયાર રહેવા કહ્યું હતુ.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે.જે બાદ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે FIR કરવાના આદેશ આપ્યા છે.

પટેરિયાના નિવેદનથી વિવાદ

પટેરિયાએ પન્ના જિલ્લાના પવઈ ખાતે સભામાં કહ્યું છે કે જો બંધારણ બચાવવું હોય તો મોદીને મારવા તૈયાર રહો.પૂર્વ મંત્રી રાજા પટેરિયાના વિવાદાસ્પદ નિવેદન પર રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસના નેતા પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવીને તપાસની માંગ કરી છે.પૂર્વ મંત્રી રાજા પટેરિયા પર પ્રહાર કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે, રાજા પટેરિયાના વડાપ્રધાનને મારવા માટે જનતા અને કોંગ્રેસના કાર્યકરોને ઉશ્કેરવા એ અત્યંત ગંભીર અને નિંદનીય છે.

Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi – earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain)

But now a death threat!

After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2

— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) December 12, 2022

પટેરિયાએ કહ્યું, સંવિધાન બચાવવું હોય તો મોદીને…

પટેરિયાએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યુ હતુ કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધર્મ,જાતિ,ભાષાના આધારે લોકોને વિભાજિત કરશે.દલિતો,આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે.જો બંધારણને બચાવવું હોય તો મોદીને મારવા માટે તૈયાર રહો.

પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી

ત્યારે આ ઘટના બાદ પટરિયા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યુ હતુ કે, હું મોદીને ચૂંટણીમાં હરાવવાની વાત કરી રહ્યો હતો.જેમાં હત્યાનો કોઈ ઉલ્લેખ નહોતો.મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.બીજી તરફ પટેરિયાના વાયરલ થયેલા વીડિયોની વાત કરીએ તો તેઓ ચૂંટણી જીતવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરતા સાંભળવા મળે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આઠ મંત્રીએને કેબિનેટ અને આઠ મંત્રીઓને રાજ્યકક્ષાનું મંત્રી પદ મળવાની સંભાવના
Next Article ગુજરાતમાં 182માંથી 40 MLA સામે ક્રિમિનલ કેસ, ભાજપના એક ધારાસભ્ય રેપ કેસના આરોપી : ADR રિપોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up