By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંઘનો ઝંડો એક દિવસ રાષ્ટ્રીય ધ્વજ બનશે, એમાં કોઇ શંકા નથી : ભાજપના પૂર્વ મંત્રીનો બફાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સંઘનો ઝંડો એક દિવસ રાષ્ટ્રીય ધ્વજ બનશે, એમાં કોઇ શંકા નથી : ભાજપના પૂર્વ મંત્રીનો બફાટ
GeneralNational

સંઘનો ઝંડો એક દિવસ રાષ્ટ્રીય ધ્વજ બનશે, એમાં કોઇ શંકા નથી : ભાજપના પૂર્વ મંત્રીનો બફાટ

HM News
Last updated: 31/05/2022 6:34 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે.આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશના વરીષ્ઠ મંત્રીએ કહ્યું હતું કે ભગવાનને કારણે જ ભારત વિશ્વમાં પાવરહાઉસ બની શક્યું છે.અને આ ભગવાન ભારતની ઓળખ પણ છે.જો કોઇ પણ વ્યક્તિ આ ભગવાન સાથે જોડાયેલા સ્થળની સુંદરતા વધારવા માગતું હોય તો કોઇને પણ તેને લઇને વાંધો ન જ હોઇ શકે.જ્યારે કર્ણાટકના એક મંત્રીએ પણ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે સંઘનો ઝંડો દેશનો રાષ્ટ્રધ્વજ બનશે.

ઉત્તર પ્રદેશના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે,મથુરા ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે.અને એવી જ રીતે વારાણસી એટલે કે કાશીની રચના પણ ભગવાન શીવ દ્વારા કરવામાં આવી છે.આ ભગવાનોને કારણે જ ભારતની એક ઓળખ છે.અને તેમને કારણે જ ભારત આજે એક વૈશ્વિક પાવરહાઉસ બની શક્યું છે.આજે સમગ્ર વિશ્વ ગીતાનું પઠન કરી રહ્યું છે.જેમાં અર્જુનને કૃષ્ણ દ્વારા જે બોધપાઠ આપવામાં આવ્યો તેને લોકો વાંચે છે.સમગ્ર વિશ્વને ભગવાન રામમાંથી એક આદર્શ પુત્ર,એક આદર્શ પતિ,એક આદર્શ ભાઇ,એક આદર્શ મિત્રનો સંદેશો મળે છે.કર્ણાટકના એક પૂર્વ મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું હતું.ભાજપના વર્તમાન ધારાસભ્ય અને કર્ણાટકના પૂર્વ મંત્રી ઇશ્વરપ્પાએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનો ઝંડો એક દિવસ રાષ્ટ્રીય ધ્વજ બનીને રહેશે. કેસરિયો ઝંડો બલિદાનનું પ્રતીક છે.જેનું સન્માન આજ કે કાલથી શરૂ નથી થયું,પણ હજારો વર્ષોથી થતુ આવ્યું છે.ઇશ્વરપ્પાએ સાથે જ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પણ વખાણ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે તિરંગો આપણા બંધારણ મુજબ રાષ્ટ્રીય ધ્વજ છે,અને આપણે તેને એ સન્માન આપીએ છીએ કે જેનો તે હકદાર છે.આ બન્ને નેતાઓના નિવેદનોની સોશિયલ મીડિયા પર ટીકા થઇ રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બેંગાલુરુમાં ચાલુ કોન્ફરન્સે રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઇ, ત્રણની અટકાયત
Next Article પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં દહેરાદૂનથી છની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up