By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સતત આગળ વધી રહેલું નૈઋત્ય ચોમાસુ, રાજ્યમાં ચાર દિવસ વરસાદની વકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સતત આગળ વધી રહેલું નૈઋત્ય ચોમાસુ, રાજ્યમાં ચાર દિવસ વરસાદની વકી
AhmedabadGeneral

સતત આગળ વધી રહેલું નૈઋત્ય ચોમાસુ, રાજ્યમાં ચાર દિવસ વરસાદની વકી

HM News
Last updated: 17/06/2022 5:37 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાતમાં વિધિવિત ચોમાસાનું આગમન થઈ ગયું છે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ સારો વરસાદ પડી રહ્યો છે.હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં સામાન્ય વરસાદની તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.બીજી તરફ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે.જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.નોંધનીય છે કે,વરસાદની આગાહી વચ્ચે અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી પર પહોંચી ગયું હતું.જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 71 અને સાંજે 51 ટકા જેટલું ઊંચુ નોંધાતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.જો કે,મોડી સાંજે ઠંડો પવન ફૂંકાતા લોકોને રાહત મળી હતી.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે,સતત નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે.હાલ નૈઋત્ય ચોમાસુ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે જેના કારણે રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત રાજસ્થાન તથા અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જેની અસરને કારણે પણ સારો વરસાદ થવાની વકી છે.હવામાન વિભાગે શુક્રવારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.આ ઉપરાંત આગામી ચાર દિવસ દરમિયાન ભારે પવન સાથે અમદાવાદ,ખેડા,આણંદ,ગાંધીનગર,બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ,મહેસાણા,ભરૂચ,સુરત,વલસાડ,વડોદરા,નર્મદા, તાપી,નવસારી,રાજકોટ,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,આણંદ,પંચમાહલ,દાહોદ સહિતના વિસ્તારમાં વરસાદની વકી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે,શુક્રવારે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.ચાર દિવસ રાજ્યમાં વરસાદ રહેશે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે.સાંજે અને રાત્રે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પાણીમાં બેસી જતા ભાજપને ફાયદો
Next Article આજે પીએમ મોદી ગુજરાતમાં, શનિવારે 21 હજાર કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up