By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારની તિજોરી છલકાઇ, ઓગસ્ટમાં GST ક્લેક્શન 28% વધી રૂ. 1.43 લાખ કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરકારની તિજોરી છલકાઇ, ઓગસ્ટમાં GST ક્લેક્શન 28% વધી રૂ. 1.43 લાખ કરોડ
GeneralNational

સરકારની તિજોરી છલકાઇ, ઓગસ્ટમાં GST ક્લેક્શન 28% વધી રૂ. 1.43 લાખ કરોડ

HM News
Last updated: 01/09/2022 7:52 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.1 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : આર્થિક પ્રવૃત્તિઓ વધવાની સાથે સાથે ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેઠળ સરકારની કમાણી વધી રહી છે.ઓગસ્ટ મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ. 1,43,612 કરોડ નોંધાયુ છે જે વાર્ષિક તુલનાએ 28 ટકા વધારે વસૂલાત છે.આ સાથે જ સતત છઠ્ઠા મહિને માસિક જીએસટી ક્લેક્શન રૂ. 1.40 લાખ કરોડની ઉપર રહ્યુ છે.નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઓગસ્ટ 2021માં સરકારને જીએસટી હેઠળ રૂ. 1,12,020 કરોડની કમાણી થઇ હતી.

ઓગસ્ટમાં જીએસટી પેટે સરકારને કુલ રૂ. 1,43,612 કરોડની આવક થઇ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી (CGST) પેટે રૂ. 24,710 કરોડ, સ્ટેટ જીએસટી (SGST) પેટે રૂ. 30,951 કરોડની વસૂલાત થઇ છે.તો ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) પેટે રૂ. 77,782 કરોડની વસૂલાત થઇ છે,જેમાં માલસામાનની આયાત પરના ટેક્સ પેટે રૂ. 42,067 કરોડ અને સેસ હેઠળ રૂ. 10,16 કરોડ અને માલની આયાત પર વસૂલાયેલો રૂ. 1,018 કરોડનો ટેક્સ સામેલ છે.

નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે IGSTમાંથી રૂ. 29,524 કરોડનું CGST અને રૂ. 25,119 કરોડનું SGST હેઠળ સેટલમેન્ટ કર્યુ છે. નિયમિત સેટલમેન્ટ બાદ કેન્દ્રની કુલ આવક રૂ. 54,234 કરોડ અને રાજ્યોની રૂ. 56,070 કરોડ રહી છે.ઓગસ્ટ મહિના દરમિયાન માલસામાનની આયાત પરના કરવેરા પેટે આવકમાં 57 ટકાનો વધારો થયો છે ઉપરાંત સ્થાનિક નાણાંકીય વ્યવહારો (સર્વિસની આયાત સહિત)માંથી થતી આવક ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ 19 ટકા વધુ છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ક્વાલિટીના ડાયરેક્ટરોની સંપત્તિ ટાંચમાં લેવાનો CBI કોર્ટનો આદેશ
Next Article પોક્સો સાથે એટ્રોસીટીનો ગુનો હોય તો ફોજદારી અરજી કરવાની : ગુજરાત હાઇકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up